Book Title: Ilurana Gufa Mandiro Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Dhirajlal Tokarshi Shah View full book textPage 4
________________ પ્રસ્તાવના * અજન્તા ને ઇલુરા એટલે ભારતવર્ષનાં પ્રાચીન શિલ્પ, સ્થાપત્ય ને ચિત્રકલાની ચરમસીમા. આ અન્ને સ્થળેામાં શિલ્પ, સ્થાપત્ય તે ચિત્રણના અદ્ભુત સમન્વય થયેા છે. પ્લુરાનાં ચિત્રાવશેષો બહુ થાડાં છે તે થાડા વખત થયાંજ એની પ્રતિકૃતિ બની શકી છે. એ ચિત્રો આપણાં મધ્યકાલીન ગુજરાતી ચિત્રોને મળતાં છે તે ઘણે ભાગે મધ્યયુગના—વિશેષતઃ જૈન ગ્રંથાની કળા ઇલ્લુરાનીજ પર પરામાંથી ઉદ્ભવ્યાં હાય એમ લાગે છે. વધ માનપુરી (વઢવાણ)ના શિલ્પકારા તા ચેાથા સકામાં દક્ષિણાપથમાં મશહુર હતા, એમ તામીલ “મણિમેખલેના કર્તા કહે છે. સાળમાં સકાને તિબેટી ઇતિહાસકાર તારાનાથ પશ્ચિમ હિંદના અદ્વિતીય ચિત્રકારોના ઉલ્લેખ કરે છે ને અમુલ જલની આય–ને–અકબરી ઉપરથી પણ જણાય છે કે અકબરના સામ્રાજ્યની છાયામાં પુનર્જન્મ પામેલી કળામાં ગુજર ચિતારાઓના કેવા મહત્ત્વના કાળેા હતા. કેશા, ભીમ, મહેશ એવા અનેક ગુજર ચિત્રકારેાનાં નામ ને ચિત્રો હજી સુધી ઉપલબ્ધ છે. એમનું પ્રાંતિય અભિમાન એટલું સખત હતું કે એ હુંમેશાં પેાતાના નામ પછી ‘ગુજરાતી'ની ઉપાધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 66