Book Title: Heershreeji Sadhviji Maharaj
Author(s): Nava Upashray Sangh
Publisher: Nava Upashray Sangh

View full book text
Previous | Next

Page 8
________________ ધર્મના આચારાનું યથાશકય પાલન, વિગેરે ગૃહસ્થ જીવનના શણગારથી ભૂષિત તે દમ્પતીને સુખ પૂર્વક કાળ નિમન કરતાં વિ. સ. ૧૯૧૧ના પોષ સુદ ૨ ના દિવસે એક પુત્રીના જન્મ થયા અને તેનુ નામ ચન્દનન્હેન રાખ્યું. આત્યચેષ્ટા રૂપે પણ ખાલકના ગુણેા મહુધા તેના ભૂત અને ભાવિ જીવનના સૂચક હોય છે. ન્હાની વયથી જ પ્રસન્નચિત્ત, હસમુખ રહેરા, ધર્મના આદર, વડીલેા પ્રત્યે વિનય, કહ્યાગરા સ્વભાવ, વિગેરે પૂર્વભવની આરાધનાનાં લક્ષણા તેમનામાં પ્રગટ દેખાતાં હતાં. જીવને ઉત્તમ જીવનની શરૂઆત કાઈ ભવમાં શરૂ થાય છે, પછી જો આગામી લવામાં અનુકૂળ સામગ્રીના ચેાગ મળતા રહે તેા ઉત્તરત્તર વિકાસ પામતાં તે પરાકાષ્ટાએ પહોંચે છે, પણ એવી સામગ્રી અતિદુર્લભ હોય છે. કદાચ મળી જાય તે પણ તેને સફળ કરવી અતિ દુષ્કર હોય છે. ચન્દ્રનન્હેનના ગુણા માતા-પિતાદિના સ્નેહરાગનું નિમિત્ત અન્યા અને અનાદિ સંસ્કારના બળે માતાપિતા તેને સંસારના સુખથી સુખી કરવા મનેારથ કરવા લાગ્યાં. માણેકચાકની આજુમાં આવેલી ક્ષેત્રપાળની પાળના રહીશ વિશાળ કુટુમ્બી મેતા મનસુખરામના પુત્ર ચુનીલાલ સાથે ચન્દનહેનનું વેવિશાળ કરી ઘણા મનેારથાને સેવતાં માતાપિતાએ મંગળ મહાત્સવપૂર્વક તેમનુ લગ્ન પણ કરી નાખ્યું. આ ચુનીલાલભાઇ એ જ આજે વિદ્યમાન શતાધિકવર્ષાયુ સંઘવિર પરમેાપકારી દીર્ઘ તપસ્વી પ્રશાન્તમૂર્તિ આચાય મહારાજ શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat . www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52