Book Title: Heershreeji Sadhviji Maharaj
Author(s): Nava Upashray Sangh
Publisher: Nava Upashray Sangh

View full book text
Previous | Next

Page 14
________________ ૩૧ સ્વ॰ ગુરૂણી શ્રીઅશાકશ્રીજી. ઉપર્યુકત દાદી ગુરૂણીજી શ્રીચન્દ્રનશ્રીજીનાં બીજા નમ્બરનાં શિષ્યા સ્વ॰ સાધ્વીજી શ્રીઅશાકશ્રીજી મહારાજ, એ અમારાં સ્વ૰ ગુરૂણી શ્રીહીરશ્રીજી મહારાજનાં ગુરૂણી હતાં. સા॰ ચન્દ્રનશ્રીજી દેશકાળને અનુસરી વિહાર કરતાં વિ॰ સં ૧૯૫૭ની સાલમાં સુરત પધાર્યા, ત્યાં ગેાપીપુરા વિભાગના હજીરાન મહેાલ્લામાં ઝવેરી પ્રેમચંદભાઈ નામે ધર્મશ્રીમન્ત અને ગ શ્રીમન્ત શ્રાવક રહેતા હતા, તેઓનાં સુપુત્રી લક્ષ્મીમ્હેનને પૂ॰ ચન્દ્રનશ્રી મહારાજના પરિચયથી સંસારની અસારતાને ખ્યાલ આવતાં તેઓ સંયમ સ્વીકારવા ઉત્સાહિત થયાં અને વિ॰ સ૦ ૧૯૫૭ ના વૈશાખ વદ ૬ ના દિવસે તે કાળે ત્યાં વિરાજમાન પૂ॰ મુનિરાજ શ્રીસિદ્ધિવિજયજી ( વર્તમાનમાં પૂ દાદા શ્રીવિજયસિદ્ધિ સૂરીશ્વરજી) મહારાજને હાથે તેઓએ પ્રવ્રજ્યા અંગીકાર કરી. તેઓનું નામ સાધ્વીજી શ્રીઅશાકશ્રીજી રાખી સાધ્વીજી શ્રીચન્દ્રનશ્રીજીનાં શિષ્યા અનાવ્યાં. તે પછી સુરતમાં જ છાણીનાં રહીશ હીરાકુવર અને સુરતની છાપરીયાશેરીનાં રહીશ હેન કામુમ્હેનને દીક્ષા આપી અનુક્રમે સા॰ શ્રીહીરશ્રીજી અને સા॰ શ્રીકલ્યાણશ્રીજી નામ રાખી તે અન્નેને પૂ॰ સા॰ શ્રીઅશેશકશ્રીજીનાં શિષ્યા બનાવ્યાં. એમાં સા॰ શ્રીહીરશ્રીજી એ જ અમારાં સ્વ૦ ગુરૂણી હતાં. સા॰ શ્રીઅશેાકશ્રીજી એક ગભ શ્રીમન્ત કુલીન માતાપિતાના પુત્રી હતાં, એટલે માલ્યકાળથી જ તેઓનું જીવન અક્ષુદ્ર વિગેરે ગુણેાથી ભૂષિત હતું. ઉત્તમ ક્ષેત્રમાં જન્મ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52