________________
વિગેરેને દીક્ષાઓ આપી. સં. ૧૯૬નું ચાતુર્માસ અમદાવાદ શહેર બહાર જૈન સેસાયટીમાં કર્યું. તે વર્ષે ત્યાં સાતીર્થશ્રીજી, સાવ નદનશ્રીજી, સાવ જીતેન્દ્રશ્રીજી અને સારા મહિમાશ્રીજીને દીક્ષા આપી. વિ. સં. ૧૯૭નું ચાતુર્માસ પાલીતાણામાં કર્યું અને તે વર્ષે સાપ્રિયંકરાશ્રીજી, સાવ મલયમભાશ્રીજી, સા. જયપ્રભાશ્રીજી, સા કમળપ્રભાશ્રીજી, સા. ચારૂલતાશ્રીજી, સાકેવલ્યશ્રીજી, સાહેમેન્દ્રશ્રીજી અને સારૈલોકયત્રીજીને દીક્ષાઓ આપી. સં. ૧૯૯૮માં સા. તરૂણ શ્રીજી, સારા કીતિપ્રભાશ્રી અને સારા હેમપ્ર. ભાશ્રીજને દીક્ષા આપી અને ચાતુર્માસ ભાવનગરમાં કર્યું. સં. ૧ માં ચાતુર્માસ અમદાવાદ કર્યું અને સારુ કાશયાત્રીને તે વર્ષે દીક્ષા આપી. સં. ૨૦૦૦ નું ચાતુર્માસ પણ અમદાવાદ થયું અને તે સાલમાં સારા ચિદાનન્દશ્રીજીને દીક્ષા આપી. વિ. સં. ૨૦૦૧નું ચાતુર્માસ પણ અમદાવાદ રહ્યાં અને તે વર્ષે સારા પૂર્ણ ભદ્રાશ્રીજી, સાવ ધનંજયાશ્રીજી, સારા દીનેશ્રીજી, સાઈન્દિરાથીજી, સા. રતિપ્રભાશ્રીજી, સા. જ્યોતિ પ્રભાશ્રીજી અને સાથે પ્રવીણાશ્રીજીને દીક્ષા આપી સં. ૨૦૦૨માં પણ ચાતુર્માસ અમદાવાદ રહ્યાં અને તે વર્ષમાં સારુ જક્ષાશ્રીજી, સા. હિરણ્યશ્રીજી, સા. જયલક્ષ્મીશ્રીજીને તથા સાજયવત્તાશ્રીજીને દીક્ષાઓ આપી સં૦ ૨૦૦૩માં વિહાર કરી ચાતુર્માસ છાણીમાં કર્યું અને તે વર્ષે સાદેવાંગનાશ્રીજી, સા૦ ચન્દ્રયશા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com