Book Title: Heershreeji Sadhviji Maharaj
Author(s): Nava Upashray Sangh
Publisher: Nava Upashray Sangh

View full book text
Previous | Next

Page 36
________________ ૩૩ ગુરૂમહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજને દર્શનવન્દને કરવાની ભાવનાથી સાધન દ્વારા અમદાવાદ પધાર્યા અને સં. ૨૦૦૯ તથા સં. ૨૦૧૦નું બને અતિમ ચાતુર્માસ ત્યાં જ રહ્યાં. વિ. સં. ૨૦૧૦માં સાવ જયસેનાશ્રીજી, સા. કીર્તિસેનાશ્રીજી, સા. મહાનન્દશ્રીજી, સારા માર્ગોદયાશ્રીજી અને સા. નિત્યેાદયાશ્રી. જીને દીક્ષા આપી તથા વિ. સં. ૨૦૧૧માં સાવ જીતસેનાશ્રીજી, સા. વિનયજ્ઞાશ્રીજી, સા. ચારૂશીલાશ્રીજી, સા. ચારૂધર્માથીજી, સા. જયપક્વાશ્રીજી, સામૃગનયનાશ્રીજી, સા. બિનપૂર્ણાશ્રીજી, સાવ જયપૂર્ણાશ્રીજી,સા. શીલપૂર્ણાશ્રીજી સા.વિમલયશાશ્રીજી સાસયરેખા માજી તથા સારા જયરેખાશ્રીજીને દીક્ષાઓ આપી. એમ તેમની વિદ્યમાનતામાં દીક્ષિત થયેલા આત્માઓનાં નામ માત્ર અહીં જણાવ્યાં છે. કાલધર્મ પછી પણ બે વર્ષમાં આજ સુધી દશેક દીક્ષાઓ થઈ છે. આ બધે મહિમા તેઓના પવિત્ર ચરિત્ર અને પુણ્યપ્રકર્ષને જ કહી શકાય. ગુરૂશિષ્યાના સંબન્ધથી ઓળખી શકાય એ ઉદેશથી ચરિત્રની પછી માત્ર તેમના પરિવારની કેષ્ટકથી નોંધ લીધી છે તે વાંચતાં કોણ કેનાં શિષ્યાઓ છે તે પણ સમજી શકાશે. ધર્મ આરાધના પણ તેઓએ યથાશક્ય સારી કરી કરાવી હતી. ઉપરના સાધ્વી પરિવારથી સહજ ખ્યાલ આવે તેમ છે કે તેઓએ પોતાના જીવન કાળમાં દીક્ષાઓ આપી હતી તે પ્રમાણમાં અનેક આત્માઓને દેશવિરતિમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52