________________
સદગુરૂનાં લક્ષણે.
બાહ્ય ધનધાન્યાદિ અને અત્યંતર કષાય–નેકષાયાદિ પરિગ્રહના ત્યાગી, કિપાક ફળ સરખાં સંસારનાં સુખમાં નિસ્પૃહ, જ્ઞાન ધ્યાનાદિ આત્મહિતનાં કાર્યોમાં સ્પૃહાળુ અને પ્રશમરૂપ અમૃતનું પાન કરનારા કરાવનારા
ગુરૂઓ જ જગતને સાચે આધાર છે. ૨. શિષ્યના હિત માટે દંડાનું તાડન કરનારા પણ ગુરૂ
કલ્યાણ સાધક છે, કિંતુ જે ગુરૂ શિષ્યના આત્માની ચિંતા નહિ કરતાં પોતાની જીન્હાથી શિષ્યના
પગ ચાટે તે પણ ગુરૂના લેબાશમાં તે શત્રુ છે. ૩. જેમ કેઈ દુજેન પોતાના શરણે આવેલાનું મસ્તક
છેદે તે દુષ્ટ–વિશ્વાસઘાતી કહ્યો છે તેમ પિતાની નિશ્રામાં રહેલા શિષ્યોને જે અજ્ઞાન–મેહ પ્રમાદ વિગેરે શત્રુઓથી બચાવવા માટે સારણ–વારણાદિ
કરતા નથી તે ગુરૂ પણ દુષ્ટ વિશ્વાસઘાતી છે. ૪. જે ગુરૂ (અથવા શિષ્ય) ગચ્છની ઉપેક્ષા કરે છે તેને
અંગે પિતાની જવાબદારીને પૂર્ણ નથી કરતે તે દીર્ઘ સંસારી થાય છે અને જે ગચ્છનું પાલન કરે
છે તે ત્રીજે ભવે સિદ્ધિગતિને પામે છે. ૫. જેણે સ્ત્રીને સંગ ત્રિવિધ ત્રિવિધ ત્યાં છે, જે
સદા પંચાચારના પાલનમાં તત્પર છે અને જે મુક્ત
ભેગી–ભેગમાં સંતુષ્ટ હાઈ જિતેન્દ્રિય છે, એવા ગુરૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com