Book Title: Heershreeji Sadhviji Maharaj
Author(s): Nava Upashray Sangh
Publisher: Nava Upashray Sangh

View full book text
Previous | Next

Page 35
________________ શ્રીજી, સા. દીવ્યશ્રીજી, સા રત્નચૂડાશ્રીજી, અને સા. શીલગુણાશ્રીજીને દીક્ષીઓ આપી. તે પછીનાં સં. ૨૦૦૮ સુધીનાં પણ પાંચ ચમાસાં વિહાર માટે શરીર અશક્ત બનવાથી છાણીમાંજ કર્યા અને અનુક્રમે સં૦ ૨૦૦૪માં સાવ હંસપ્રભાશ્રીજી, સાવ રત્નપ્રભાશ્રીજી, સારુ રવિપ્રભાશ્રીજી, સા. અનુપમા શ્રીજી. સા. વિઘુપ્રભાશ્રીજી, સારા લબ્ધિશ્રીજી, સા. દીવ્યયશાશ્રીજી અને સાપદયશાશ્રીજીને, વિ. સં. ૨૦૦૫માં સાવ મને રંજનાશ્રીજી, સા. હિરણયપ્રભાશ્રીજી, સા. હર્ષપ્રભાશ્રીજી, સાપુષ્પલતા બીજી, સા પદ્યકીતિશ્રીજી અને સાથે જયકીતિશ્રીજીને દીક્ષા આપી. સં. ૨૦૦૭ માં સા. યશોભદ્રાશ્રીજી સા, સુરપ્રભાશ્રીજી, સારુ વિનીતાશ્રીજી સા. વસન્તમભાશ્રીજી, સારા સમાલાશ્રીજી, સા ગુણમાલાશ્રીજી, સા. હર્ષપૂર્ણાશ્રીજી, સા. ભદ્રપૂર્ણાશ્રીજી, સા. જયાનન્દશ્રીજી, સા. નયાનન્દશ્રી, સા) રત્નપ્રભાશ્રીજી અને સાહર્ષકાન્તાશ્રીજીને દીક્ષાઓ આપી. વિ. સં૨૦૦૮માં સારા પૂર્ણા નદીજી, સા. મદનરેખાશ્રીજી, સા. રત્નરેખાશ્રીજી અને સાથે કીર્તિલતાશ્રીજીને દીક્ષા આપી. વિ. સં. ૨૦૦૯ માં સા. ઇન્દ્રપ્રભાશ્રીજી સા. અરૂણોદયાશ્રીજી, સાવ ગુણદયાશ્રીજી સાઅર્ક પ્રભાશ્રીજી સાશુદયાશ્રીજી, સારા હસકીતિશ્રીજી અને સારા યશકીતિશ્રીને દીક્ષાઓ આપી. એ વર્ષે અમદાવાદના શ્રાવિકા વર્ગના આગ્રહથી અને છેલ્લી અવસ્થામાં અનન્ય ઉપકારી પૂજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52