Book Title: Heershreeji Sadhviji Maharaj
Author(s): Nava Upashray Sangh
Publisher: Nava Upashray Sangh

View full book text
Previous | Next

Page 39
________________ ૩ અઢી માસી ૪ નવાણુયાત્રાઓ ૨ દ્વિમાસી સિદ્ધાચલજીની ૨ દેઢમાસી ૫ શંખેશ્વરજીની યાત્રાએ ૧૧ ગીરનારજીની યાત્રાએ ૧ એકમાસી ૫૦ સિદ્ધગિરિજી આદિની ૧૦૦ પૌષધ તીર્થ યાત્રાઓ. એ સિવાય પણ નાનાં મોટાં તીર્થોની યાત્રાઓ, પૂજા પ્રભાવનાઓ તથા જીવદયા વિગેરેમાં દ્રવ્યત્યય કરવાનું, ઈત્યાદિ ઘણું આરાધના કહી હતી. આ નોંધથી જણાશે કે આશ્રિત સાથ્વી વર્ગ અને ગૃહસ્થવર્ગ તેઓ પ્રત્યે કેટલે સુન્દર સભાવ ધરાવતે હતો. એમ સંઘે કહેલા ધર્મની અનુમોદના કરતાં તેઓને આત્મા વિ. સં. ૨૦૧૧ના વૈશાખ વદ ૧ના સાંજે લગભગ પાંચને પંચાવન મિનિટે નશ્વર દેહને છોડી ચાલ્યો ગ, શેકની છાયા પથરાઈ ગઈ છતાં તેઓએ આપેલી હિતશિક્ષાઓએ અમને એ વિરહને સહન કરવાની પણ શક્તિ આપી અને કરવા યોગ્ય વિધિ કરી સિરાવ્યા પછી ગૃહસ્થાએ સ્નાનાદિ કરી મૃતકને શણગાયું. બીજે દિવસે સવારના સાડા આઠ વાગતાં તેમની ભવ્ય સ્મશાન યાત્રા નીકળી, હજારો નરનારીઓ એ પવિત્ર આરાધનાથી પૂજ્ય બનેલા મૃતદેહનું દર્શન કરવા ઉલટ્યાં અને જય જયનદા-જય જય ભદ્દાના પ્રષ સાથે રાજનગરના રાજમાર્ગે જતાં હજારે મનુષ્યની વચ્ચે ચૂલતા એ મૃતકને જોઈ જોઈ અનુમોદના કરી ગયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52