Book Title: Heershreeji Sadhviji Maharaj
Author(s): Nava Upashray Sangh
Publisher: Nava Upashray Sangh

View full book text
Previous | Next

Page 38
________________ ૩૫ છેલ્લે તે લેહી સ્થિર થઈ જતાં અંગ (અવયવો) પણ નિષ્ક્રિય બની ગયા. ધીમે ધીમે અસ્વસ્થતા વધતી ગઈ તેમ તેમ લાંબા જીવનની આશાઓ ઘટતી ગઈ. ચિત્રમાસની એળીની આરાધના પછી કૃષ્ણપક્ષમાં શરીર ખૂબ અશકત બન્યું અને ગુરૂદેવનાં દર્શન કરવા તેઓની ભાવના થઈ, એથી પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયમને હરસૂરી. શ્વરજીને ઉપાશ્રયે પધારવા વિનતિ કરી. તેઓ કૃપાળુ પધાર્યા ત્યારે તેઓશ્રીના મુખે પુનઃ મહાવ્રતનું ઉચ્ચારણ વિગેરે અન્તિમ કિયા સ્વસ્થતા પૂર્વક કરી સર્વ જીવોને ક્ષમાપના વિગેરે સ્વસ્થ ચિત્ત કરી લીધું. તેઓના ઉપકારને યાદ કરી તેમની આરાધના નિમિત્ત શ્રીસંઘે કહેલી ધર્મકરણ પણ અનુમોદનીય હતી. સાધ્વી વર્ગ અને શ્રાવક-શ્રાવિકા વર્ગો જે ધર્મ કરવાનું તેઓને કહ્યું હતું તેની નોંધ નીચે પ્રમાણે છે. ૧૬૯૨ ઉપવાસ. ૧૧૦૦૦૦૦ અગીઆર લાખ ૪ વષતપ. નવકારને જાપ. ૨૦ વીશસ્થાનકની ૬૮૮૫૦૦૦ અડસઠલાખપંચાશી એળીઓ. હજાર સ્વાધ્યાય. ૧૪૬૯ આયંબિલ. ૧ માસક્ષમણ. ૨૭૩૫ એકાસણાં. ૩ અઠ્ઠાઈને તપ. ૪૦૪૫ બેસણાં. ૨ છમાસી. ૩૬ નવપદજીની ઓળીઓ ૧ ચેમાસી. ૨૫૦૦ બાંધીનવકારવાળીથી. ૧ ત્રણ માસી. અઢી લાખ નવકારને ૨૦૦૦૦ સામાયિક. જી૫, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52