Book Title: Heershreeji Sadhviji Maharaj
Author(s): Nava Upashray Sangh
Publisher: Nava Upashray Sangh

View full book text
Previous | Next

Page 37
________________ ૩૪ પણ જોડ્યા હતા. નાની મોટી વિવિધ તપશ્ચર્યાઓ, જ્ઞાનદાન, સામાન્ય વ્રત નિયમે, વિગેરે પિતાના સાથ્વી જીવનની મર્યાદાને અનુસરતે ઉપકાર કરી અનેક આત્માએને ધર્મમાં જોડ્યા હતા. લક્ષ્યબિન્દુ સદેવ આત્મ શુદ્ધિનું હેવાથી આશ્રિતને પણ આન્તરિક કષાયાદિને કાપવાની વારવાર પ્રેરણા કરતાં, નવાં કર્મો ન બન્યાઈ જાય તે માટે જાગ્રત રહેતાં અને અશાતાના ઉદયમાં પણ કમની પરિ. કૃતિને વિચાર કરી સમતામાં ઝીલતાં. બોધ-પ્રકરણે, કર્મગ્રન્થ, બૃહસંગ્રહણ, ક્ષેત્રસમાસ, કુલકે, સંસ્કૃત પ્રાકૃત ભાષાજ્ઞાન, વિગેરે પ્રકીર્ણક ગ્રાને છતાં સચોટ હતે, વારંવાર પરિશીલન સાથે અનુપ્રેક્ષાની શક્તિ સારી હોવાથી તેમાંથી ભાવેને સમજી લેતાં પિતાના આત્માને ઉપકાર કરે તે જ “ધ પિતાને ગણાય, પરને ઉપકાર કરે તે પારકે ગણાય એવી દઢ સમજથી જે જે વાંચતાં વિચારતાં તેને સ્વશક્તિ અનુસાર પિતાના જીવનમાં ઘટાવતાં, યથાશક્ય અમલ પણ કરતાં અને અમને પણ ભણેલું પિતાને ઉપકારક બનાવવાની સતત પ્રેરણા આપતાં. એમની અમારી ઉપરની કૃપાદૃષ્ટિ અતુલ હતી, એ કારણે વારંવાર અણમૂલ હિતશિક્ષાઓ આપ્યા જ કરતાં, એ બધું કેટલું નેંધી શકાય? એટલું જ પર્યાપ્ત છે કે તેમના ઉપકારને યથાર્થ રૂપે સમજાવવાની અમારામાં શક્તિને જ અભાવ છે. છેલી અવસ્થા–વિ. સં. ૨૦૧૦નું ચાતુર્માસ પૂર્ણ થયા પછી ઉત્તરોત્તર શરીર અસ્વસ્થ બનતું ગયું અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52