Book Title: Heershreeji Sadhviji Maharaj
Author(s): Nava Upashray Sangh
Publisher: Nava Upashray Sangh

View full book text
Previous | Next

Page 28
________________ પ શિક્ષા થતાં તેઓ નારાજ નહિ થતાં, ઉપકાર માનતાં. પેાતાના અતિ ઉપકારી અનન્ય શરણ તુલ્ય પૂજ્ય પ્રાતઃ સ્મરણીય દાદા શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજીની કૃપાને અખણ્ડ રાખવા તે સદૈવ જાગ્રત હતાં. જિનાજ્ઞાના રાગ એવા હતા કે ન્હાની મેાટી કોઈ પણ પ્રવૃત્તિ પાછળ વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ કઈ પણ ન થઈ જાય તેની કાળજી રાખતાં, માટે જ ક્રિયામાં વિધિના આદર હતા, અને સહુને અવિધિથી બચાવવા સારણા–વારાદિ કરવામાં સદૈવ જાગ્રત હતાં. વ્યાખ્યાન સાંભળવામાં ખૂબ આદર હતા એમાં પણ સારા વ્યાખ્યાતાના ચાગ હાય ત્યારે તા શરીરની સ્વસ્થતાની પણ ઉપેક્ષા કરતાં. જિનવાણી ન હેાય તે આ જગતનું શું થાય ? એ તે સમજતાં હતાં અને પ્રત્યેક ભવમાં એને યાગ આત્માને દુર્લભ હાવાથી એ વિષયમાં સારા આદર ધરાવતાં હતાં. પુણ્ય પ્રષ અદ્ભુત હતા. શ્રીમન્તા અને સત્તાધીશા પ્રત્યે પણ તેમના પુણ્યની છાયા પડતી. મેવાડમાં રાજગઢ પાસે બે માઇલ દૂર વિધર્મિઓ દરવર્ષે ૫ંચેન્દ્રિયનું (પાડાનું) દેવીને બલીદાન આપતા, તે તેઓએ સામાન્ય ઉપદેશ કરતાં પણ અન્ય થઈ ગયું હતું; સત્ર માન સન્માન પામતાં. વિના પ્રયત્ને શાસનના ઉદ્યોત થાય તેવું તેનું પુણ્ય પ્રભાવક હતું, અતિપરિચયમાં આવતા આત્માએ પણ અવજ્ઞાને બદલે આદર ધરાવતા, રાજનગરમાં જ્યારે જ્યારે રહ્યાં ત્યારે પ્રાયઃ એક જ ઉપાશ્રયમાં રહેવા છતાં અને ૫તિથિ આરાધનાને અંગે સંધમાં મતભેદ હાવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52