________________
૧૩
પૂર્વ સ્વ॰ ગુરૂણી શ્રીહીરશ્રીજી મહારાજ.
અમારાં નિકટનાં ઉપકારી સ્વ૰ ગુરૂણી શ્રીહીરશ્રીજી છે, તેઓના ઉપકારનું ઋણ અનેક ભવાની સેવાથી પણ ચૂકવી શકાય તેમ નથી, છતાં તેએાના જીવનની સ્મૃતિ માટે કંઇક માત્ર લખી આત્મ સતે।ષ અનુભવવા અમારા આ પ્રયાસ છે.
ઉપર તેઓનાં દાદી ગુરૂણી શ્રીચન્દ્રનશ્રીજી મહારાજ અને ગુરૂણી શ્રીશેકશ્રીજી મહારાજ હતાં એમ જણાવ્યું.
તેઓના જન્મ વિ॰ સં. ૧૯૨૭ ના કારતક વદ ૧ના રાજ છાયાપુરી (છાણી) ગામમાં થયા હતા. છાણી ગામ નાનું છે, શહેરના જેવી ત્યાં જીવનસામગ્રી નથી, વડાદરાની દક્ષિણ દિશામાં ચારેક માઇલ દૂર એ ગામમાં શ્રાવકનાં આશરે ૮૦ ઘરા છે, છતાં ત્યાંની ધર્મ સામગ્રી અને ધર્મની આરાધના એક શહેરથી પણ પ્રમાણમાં વધી જાય તેવી આકર્ષક અને પવિત્ર છે, ત્યાં સેાળમા તી - કર અને પાંચમા ચક્રવર્તીશ્રીશાન્તિનાથ ભગવાનના આકર્ષક આશરે ૪૫ ઈંચના મૂળનાયકના ખિમ્બથી વિભૂષિત શ્રીજિનન્દિર એક તીની ગરજ સારે તેવું છે. આજુમાં જ ભવ્ય ઉપાશ્રય, સામે સુશેાભિત અને જૈનાગમાના સંગ્રહથી ભરપૂર જૈન જ્ઞાનમન્દિર છે. વીશમી સદીના શાસનના નાયક સમા કેટલાય આચાર્યાદિ મુનિવરાનાં અને · અનેક સાધ્વી ગણુનાં ત્યાં ચાતુર્માસ થયેલાં છે. એટલું જ નહિ, એવા ઉત્તમ દેવ-ગુરૂના ચાગને સફળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com