Book Title: Heershreeji Sadhviji Maharaj
Author(s): Nava Upashray Sangh
Publisher: Nava Upashray Sangh

View full book text
Previous | Next

Page 25
________________ ૧૨ ઋષિમણ્ડલના પાઠ, ચઉસરણુ, આઉર પચ્ચક્ખાણુ, પંચસૂત્રમાંનું પ્રથમ પાપપ્રતિઘાત ગુણુખીજધાનસૂત્ર, નવસ્મરણ, ગૌતમાક, વિગેરે માંગલિક પાઠ કરતાં, જ્ઞાન વિગેરેના કાચેાત્સર્ગી, નવકારવાળીથી જાપ, દરરાજ હજાર ઉપરાન્ત ગાથાઓના સ્વાધ્યાય, માંધી નવકારવાળીથી નમસ્કાર મહામન્ત્રના જાપ, વિગેરે તેમનું નિત્યકર્મ હતુ. શક્તિ પહેાંચી ત્યાં સુધી દરાજ જ્ઞાનનાં ૫, નવપદનાં ૯ અને શત્રુ જયનાં ૨૧, ખમાસમણા ઉભાં ઉભાં દેતાં, માંઢગીનાં છેલ્લાં એ વર્ષ સ્વયં ન કરી શકયાં ત્યારે અન્ય સાધ્વી મુખે સાંભળીને પણ એ આરાધના અતૂટ રાખી હતી. વાત્સલ્ય અદ્ભુત હતુ. એના પ્રતાપે કાઈ તેમના વચનના અનાદર કરતું નહિ, મેાટાથી ન્હાના સુધી દરેક પ્રત્યે વિવેક પૂર્વક સમભાવ ધરાવતાં, પાતે ઉપવાસી હાય તે પણ પારણે અન્ય સાધ્વીઓને વપરાવીને (સાથે રાખીને) પછી જ વાપરતાં. સારી વસ્તુ વાત્સલ્યભાવે બીજાને આપવામાં તેમને અધિક આનન્દ થતા. પ્રસંગે ખીજાને જ્ઞાનધ્યાનમાં સગવડ આપવા કાઇ કાઇ કાર્ય પેાતાની જાતે કરી લેતાં, કઠોર વચન પણ વાત્સલ્યથી મીઠું' અને આદ્રેય બની જતું. જીવ માત્રને કર્મના ઉદય અનુસાર રુચિની ભિન્નતા હોય છે એમ સમજી દરેકની રુચિને વાળવા (સુધારવા) કાશીષ કરતાં પણ વિષ કરતાં નહિ ઈચ્છકાર સામાચારીનુ` શકય પાલન કરતાં, એ જ કારણ હતુ કે સહુના પ્રત્યે તેઓના હૃદયમાં માતાથી પણ અધિક વાત્સલ્ય હતુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52