Book Title: Heershreeji Sadhviji Maharaj
Author(s): Nava Upashray Sangh
Publisher: Nava Upashray Sangh

View full book text
Previous | Next

Page 23
________________ ૨૦ પૂજ્યભાવ ધરાવતાં હતાં, જ્ઞાન પ્રત્યેના આદર, જિનાજ્ઞાને રાગ, વ્યાખ્યાન સાંભળવાના પ્રેમ, વિગેરે બીજાઓને પણ પ્રેરણા આપે તેવાં હતાં અને પુણ્ય પ્રક પણ અદ્ભૂત હતા. દરેક ગુણાના પૂ ખ્યાલ તા શી રીતે આપી શકાય ? પ્રત્યક્ષ જોએલા પણ ભાવા લેખનમાં ઉતારી શકાતા નથી, એ તા અનુભવથી જ સમજાય, તે પણ કંઈક માત્ર અહીં સંગ્રહ કરીએ છીએ. ત્યાગ વૈરાગ્ય—ઉભય કુટુમ્બમાં ભર્યા પાથર્યા ભાગેાની વિપુલ સામગ્રી છતાં ભરયૌવન વયથી સંયમની અભિલાષા, સેાળ સેાળ વર્ષ સુધી છ (કાચી) વિગઈઆને ત્યાગ અને બ્રહ્મચર્યનું પાલન કરવાપૂર્વક ગૃહસ્થાશ્રમના નિર્વાહ કરવા, વિગેરે તેઓના ત્યાગ ગૃહસ્થજીવનથી જ વૈરાગ્ય મૂલક હતા. સંયમ જીવનમાં પણ એ ગુણ અધિકાધિક ખીલતા જ રહ્યો હતેા, અને ઔપચારિક નહિ રહેતાં નૈષ્ઠિક (નૈસર્ગિક) બની ગયા હતા. માટે જ અનેકાનેક જીવાને તેઓ સંયમ માર્ગે જોડી શકવ્યાં હતાં. તેમના થાડા વખત પરિચય કરનારા પણ યાગ્ય જીવે સંયમ પ્રત્યે સન્માનવાળા અની જતા, તેમાંના કેટલાકે તે સંયમ પણ લીધું છે. રસનાને વિજય શેષ ઇન્દ્રિઓના વિજયથી અતિ દુષ્કર ગણેલા છે, તેના કાબૂ પણ તેમણે ઠીક કેળવ્યો હતા. દશ દ્રવ્યથી કોઈ દિવસ વધારે બ્યા નહિ વાપરવાં એવા તેમના અભિગ્રહ હતા. દશમાં પણ ઓછામાં આધુ એક તા છેાડવું, કાઈ દિવસે દશ પુરાં વપરાય તે બીજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52