Book Title: Heershreeji Sadhviji Maharaj
Author(s): Nava Upashray Sangh
Publisher: Nava Upashray Sangh

View full book text
Previous | Next

Page 6
________________ સાધ્વી શ્રીહીરથીજી. परमेष्ठिपदं नत्वा-ऽस्माकं गुरोर्नमस्कृतिम् । कुर्मस्तद्पकारांशा-ऽऽलेखनद्वारसंश्रयात ॥१॥ हीरश्रीरिति विख्याता, पवित्रा संयमेन या। रत्नत्रितयदात्री च, तस्याः शरणमाभवम् ॥ २ ॥ भवेद्यस्माद्धितं यस्य, तस्य पूज्यतमः स तु । ब्रुवतामिति विज्ञाना-मिदं नानुचितं हृदि ॥३।। यया मात्रेव वात्सल्या-ल्लालिताः पालिताः सदा । शिक्षिता ज्ञानक्रियाभ्याम् , तस्या ब्रूमः कियद्वयम् ॥४॥ तथापि पूज्यस्तोत्रेण, स्तोता गुणी भवेदिति । न्यायादनुभूतं, श्रुतं, किञ्चित्स्वार्थाय चिन्महे ।। ५ ॥ ભાવાર્થ– શ્રી અરિહન્તાદિ પંચપરમેષિઓના ચરણમાં નમસ્કાર કરીને અમારાં ગુરૂને પણ તેઓએ કરેલા ઉપકારિનો અંશ માત્ર અહીં લખવા દ્વારા અમે નમસ્કાર કરીએ છીએ. (૧) જે હીરશ્રી એ નામથી પ્રસિદ્ધ, સંયમથી પવિત્ર અને જ્ઞાનાદિ ત્રણ રને આપનારાં હતાં તે ગુરૂનું અને ભવભવ શરણ થાઓ. (૨) જેનાથી જેનું હિત થાય તે તેને અધિક પૂજ્ય ગણાય” એમ ઉપદેશ આપનારા વિદ્વાનોના હૃદયમાં અમારું આ કાર્ય અનુચિત નહિ ગણાય, (કારણ કે તેઓએ ઉપકારીઓના ગુણ ગાવાને ઉપદેશ કર્યો છે, બીજા અન્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52