Book Title: Heershreeji Sadhviji Maharaj
Author(s): Nava Upashray Sangh
Publisher: Nava Upashray Sangh

View full book text
Previous | Next

Page 10
________________ કરી આપતા અને સયમથી પડી જવા જેવા પ્રસગને આવવા પણ નહિ દેતા. એક બાજુ માતાપિતા સંબન્ધીઆના સ્નેહરાગ, ખીજી માજી સમાજની આવી સ્થિતિ, ઈત્યાદિ કારણેાથી ચુનીલાલ અને ચન્દ્રનહેનની ભાવનાને પ્રેત્સાહન આપનાર કાઈ ન હતું, આપ મેળે જ એ ભાવનાને પોષી દૃઢ બનાવવાની હતી, છતાં અને સાત્ત્વિક આત્માએ નાહિમ્મત ન થયા, સમયની રાહ જોતા વૈરાગ્યને પાષવા લાગ્યા. પ્રારમ્ભમાં ચન્દ્રનન્હેનને વૈરાગ્ય તેવા દૃઢ ન હતા, છતાં પતિના વૈરાગ્યે તેને બળ આપ્યું. વીશ વર્ષ જેવી ઇન્દ્રિઓના ઉન્માદવાળી ઉમ્મરમાં ભાગેા ઉપર કાબૂ મેળવી બ્રહ્મચર્યનું પાલન શરૂ કર્યું, પોતાના પતિને એ રીતે અનુકૂળ બનેલાં ચન્દનમ્હેને ખરેખર! પેાતાના સ્ત્રીધમને શાભાન્ગેા એમ કહી શકાય. લગ્ન કરવું કે સામાને પોતાની ઈચ્છાઓને આધીન બનાવવા એ દામ્પત્ય જીવનનું લક્ષણ નથી. કિન્તુ પરસ્પર એક બીજાની ઈચ્છાઓને આધીન અની સદાચારા પાળવાપળાવવામાં સહાયક થવું એ જ ખરા દામ્પત્ય ધર્મ છે, એમ સમજતાં ચન્દ્રનન્હેન તા પતિની ઈચ્છાને આધીન ખની તેમના મામાં સહાયક થયાં, પણ સ્નેહરાગથી બંધાયેલા સ્વજનાએ દીક્ષાની અનુમતિ ન આપી. આખરે ચુનીલાલભાઈ સત્ત્વ કેળવી વિ॰ સ’૦ ૧૯૩૪ના જેઠ વદી ૨ ના દિવસે દીક્ષિત થયા અને ચન્દ્રનન્હેનને એ માર્ગે જવાની સગવડ આપતા ગયા, તા પણ સંબન્ધીઓના સ્નેહથી સંકળાએલાં ચન્દ્રનહેન પાંચ વર્ષ વધુ ગૃહસ્થજીવનમાં રહ્યાં અને વિ॰ સં॰ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52