Book Title: Heershreeji Sadhviji Maharaj Author(s): Nava Upashray Sangh Publisher: Nava Upashray Sangh View full book textPage 9
________________ મહારાજ. લગ્ન કરતાં માતાપિતાને કચાં ખમર હતી કે અમારાં સતાનેા ભાવિ અલૌકિક જીવન જીવી અનેકનાં ઉપકારક બનવાનાં છે? લગ્ન થઈ ગયું, પણ ભાવિ જીવનકળાને વિકસાવવામાં સ'સારનાં એ અન્યના બન્નેને વિઘ્નભૂત જણાયાં. માતાપિતાની આજ્ઞાને વશ લગ્નનાં અન્યનથી જોડાવા છતાં એમને એ માર્ગ ન રૂચ્ચા અને ભર યુવાવસ્થામાં સંયમ સ્વીકારવાની ભાવનાએ અંકુરિત થઈ. તે કાળે સાધુઓની સંખ્યા અલ્પ હત્તી, દીક્ષાનાં માન અને મહત્ત્વ અનેરાં હતાં, શ્રીપૂજ્યેાની (જતિઓની) સત્તા નીચે દખાએલા સમાજ થાડા કાળ પૂર્વે જ કાંઈક છૂટકાર મેળવી શકળ્યો હતા અને એ કારણે થાડા માત્ર સંવેગી સાધુ સમાજમાં આગળ આવી શકયા હતા. મનુષ્યને તે કાળે પેાતાની જવાબદારીનુ કર્તવ્યપથનું સારૂં ભાન હતુ, એથી મોટે ભાગે જવાબદારીભર્યો જીવનના સ્વીકાર કરતાં પહેલાં સેા ગળણે ગળીને પાણી પીવાની જેમ તે બહુ પર્યાલેાચન કરતા, પોતાના ખળામળના વિચાર કરી શકય જવાખદારીને ઉઠાવતા, કારણ કે જવાબદાર જીવન જીવનારાઓને તે કાળે લેાકેા મહાન માનતા અને એની આજ્ઞાને ઉઠાવવામાં ગૌરવના અનુભવ કરતા. એમ પણ કહી શકાય કે આવી ઉત્તમ પ્રકૃતિને યાગે સમાજ દીક્ષિત થનારને ખૂબ કસી જોતા, વૈરાગ્યની પરીક્ષામાં પાસ થયા પછી તેને સાથ આપતા, દીક્ષા લીધા પછી તેને વિકાસ માટેની સઘળી સગવડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52