________________
સંજ્ઞા પ્રકરણ
વર્ણોના આસ્ય પ્રયત્ન આસ્ય એટલે મુખ, મુખમાં થતે પ્રયત્ન તે આસ્ય પ્રયત્ન આસ્ય પ્રયત્ન ચારે છે–
સ્કૃષ્ટતા ઈષસ્કૃષ્ટતા વિવૃતતા ઈપવિવૃતતા પાંચ વર્ગના પચીશ વ્યંજનનું કારણ સ્પષ્ટ છે. અંતસ્થા ૨ ૨ ૪ ૨ નું ,, ઈષસ્પષ્ટ છે. ઉષ્માક્ષર શ ષ સ દૃનું ,, ઈષવિવૃત છે. સ્વરે આ વિગેરેનું , વિવૃત છે સ્પષ્ટ કરણને પણ ધૃષ્ટતા કહેવાય છે, ઉપચારથી. કરણ ને પણ પ્રયત્ન કહેવાય છે, ઉપચારથી. જે વર્ણોને બોલતાં મુખમાં સ્પર્શ થાય છે તે સ્પર્શ વ્યંજન કહેવાય છે. જે વર્ણોને બેલતાં મુખમાં વિવર-પોલાણ થાય છે તે વિસ્તૃત કહેવાય છે
અનુનાસિક સ્વર જ્યારે નાસિકાની મદદથી બેલાય છે ત્યારે અનુનાસિક કહેવાય છે અને સ્વર ઉપર અર્ધ ચન્દ્રાકાર અને બિંદુ મૂકી તે લખવાની રીત છે. જેમકે ૐ મ ઍરૂ કરે વિગેરે વ્યંજનેમાં પણ ૪ ઝું જૂ નાસિકાની મદદથી બેલાય છે ત્યારે અનુનાસિક કહેવાય છે. જેમકે શું શું