Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai
Publisher: Mohanlal Dalichand Desai

View full book text
Previous | Next

Page 5
________________ રૈવતાદ્રિ-ગિરિનારનું માહાત્મ્ય વર્ણવેલ છે. ( તેના શ્લેકે પણ ટાંકયા છે. ) હવે આ રૈવતગિરિ અને તે પરની નેમીશ્વરની મૂર્રીની ઉત્પત્તિ જીર્ણપ્રબ’ધપરથી કવિ ઉક્ત મુનિના મુખમાં મૂકે છે કેઃ— હું મારી 6 “અતીત ચેવીશી ( ચેાવીશ તીર્થંકર ) પૈકી ત્રીજા સાગર સ્વામીને ઉજેણી રાજા નરવાહને એવા પ્રશ્ન કર્યો કે, મુક્તિ કયારે થશે ?' આના ઉત્તરમાં જિનવરે જણાવ્યું કે, આગામી ( આવતી ) ચેવીશીમાં નેમિ જિનના સમયમાં થશે. ( આથી તે રાજાએ દીક્ષા લીધી, અને અંતે પાંચમા કલ્પના પતિદેવતા થયા. (૩) તેણે અવિધજ્ઞાનથી નેમિનાથનું બિંબ વમય માટીનુ' બનાવ્યું, કે જેની દશ સાગરેમ સમય સુધી ઇંદ્રાએ પૂજા કરી, પછી પેાતાનું આયુષ્ય ટુકુ જાણી તેણે તે પ્રતિમા રૈવતગિરિ કે જ્યાં નેમિનાથનાં ત્રણ કલ્યાણક થયાં છે ત્યાં આણી. એક ગુફામાં મનેાહર ચૈત્ય બનાવી તેના ગર્ભગૃહમાં સુવર્ણ, રત્ન અને મહુની એમ ત્રણ મૂર્ત્તિ સ્થાપિત કરી, અને તે આખા ચૈત્ય-ભવનનું ( શિખરનુ` ? ) નામ કંચનખલાનક ’ આપી તેમાં ઉપરોક્ત વજ્રાકૃત્તિકામય મૂત્તિ સ્થાપી. પછી તે દેવ નેમિનાથના સમયમાંજ પુણ્યસાર નામના રાજા થયા કે જે પોતાના પૂર્વભવ નેમિ સૂખેથીજ જાણી ગિરિનાર આળ્યેા. પેાતાના પૂર્વસવમાં પેતાને હુાથેજ બનાવેલ જિનપ્રતિમા પૂજી, પેાતાના પુત્રને રાજ સોંપી, પછી નેમિ પાસેજ દીક્ષા દીધી. આ પ્રમાણે રૈવત તીર્થની ઉત્પત્તિ પૂર્વ પુરૂષે એ જણાવી છે, અને તેવીજ રીતે શત્રુજય માહાત્મ્ય નામના ગ્રંથમાં દાખવેલ છે. (૧) ભરતાર્દિકે વિમલગિરિ-શત્રુંજયના ઉદ્ધાર કરાવ્યા તે વખતે રૈવતગિરિના પશુ ઉદ્ધાર કરાવ્યા છે. (૨) જ્યારે પાંડવેએ ઉદ્ધાર કરાવ્યે, ત્યારે તેમણે ઉત્તમ પ્રાસાદ અ`ધાવી તેમાં લેખ્યમય પ્રભુની મૂત્તિ સ્થાપી, એવા અધિકાર આવે છે. આમ ગિરિનાર તીર્થને મહિમા જાણી એ ભિવ લેકે ! નેમિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 60