Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai
Publisher: Mohanlal Dalichand Desai

View full book text
Previous | Next

Page 47
________________ ન્યાયવિજય કને શ્રી ગિરિનાર તીર્થમાલા, કૃષ્ણજી ખેલેરે ગોકલે કેહેરે રાધા પ્યારે એ દેશી સરસતિ માત મયા કરી દીજે વયણ રસાલા શ્રી ગિરનાર ગિરિ તણું, કહું તીરથમાલ એ પણ સિદ્ધગિરિ ટુંક છે, બીજુ સુવિશાલ. કાંકરે કાંકરે સિદ્ધજી, અનંત સંભાલે રેવતા ચલને મૂલને જુનેગઢ ભાળે, માહે ત્રિશલા નંદને દેહરે સંભાલે ધાતુની પડિયા સાઠ છે, બીજા ત્રીસ જિન ચાવીસ દટાભલા, ઈચ્ચાર કહીસ, તેહને સન્મુખ ચામુખે, જિન ચાર લહસ્તી તે પ્રણમીને ચાલીઈ, રેવતાજલ જઈસ.. મારગ શોધાવાવથી, નકસી દરવાજે જમા વાઘેસરી જઈઈ, પૂઠે સરેવર છાજે. આગલ વાવ સોહામણી, જાલમ ખાને બનાઈ ચાલતાં ઝાડી, માંડે છે, દય પ્રવત ભાઈ. ? સરસ્વતિની સ્તુતિ કરી ગિરનારની તીર્થમાલા.કવી શરૂ કરે છે, કવીનું નામ ન્યાય સાગર છે [૨] ગિરનાર એ સિદ્ધાચલ ( પાલીતાણા શેત્રુંજયગિરિ] ની એક ટુંક છે એ ઉલ્લેખ શત્રુંજય મહામાં કરેલ છે કે જે શત્રે જ એક મહાતીર્થજનનું ગણાય છે અને જેના સંબંધે એમ કહેવામાં આવે છે કે તે ના દરેક કાંકરે સિદ્ધ થયા છે એટલે તેના દરેક ભાગે મોક્ષ ગયેલા છે અગર તેના જેટલા કાંકરા છે તેટલા તેગીરીપર મુકત થયા છે [૧]મિરિનારનું બીજુ નામરેવતાચલ તેમજ ઉજજવંતગિએિછે ત્રિશલા નંદન એટલે માતા ત્રિશલાના પુત્ર તે મહાવીર સ્વામી [૭] જાલમખાન આ નામને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60