Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai
Publisher: Mohanlal Dalichand Desai

View full book text
Previous | Next

Page 55
________________ મારગ વિકટ બારી બહ, ઉતરૂં એ જબ હેઠે, દરીએ તેમની પાદુકા નમતાં દુખ નેઠે તે થાનક પ્રભુ નમન. સંજમ કેવલનાણ રાજેમતી પણ તેહીજ થાનિક શિવઠાણ તે કારણ ભવી પ્રાણીઆ, પૂજે પ્રભુજીનાં પગલાં. કેસર ચંદન લેઇને, જિમ દુખ જાએ, સગલા. ગીત નૃત્ય બનાવીને, પ્રણમી પાછા ચાલે. ગોમુખી ગંગા આવીને, બીજી ટૂંક સંભાલે રાજારામે બંધાવીઆ, પગથી હંતાં, જમણું રહનેમી તણું, દેહરૂ સુણ સંતા પાને ચઢી ચાલતા, આવ્યા માતાજી અંબા અનેપમ કેરણીએ કરી, દેહરે ઘણુ થંભા વાહન સિંહને ઉપરે. બેઠો છે રે આંબા મિથ્યાત્વી કહે માહરા એહ છે જગદંબા તે ખોટું કરી માનીએ, સહી શાસન ભક્તિ નેમન એ અધિષ્ઠાઈકા, કહી શાસ્ત્રમાં જુગતિ. તે અંબા પ્રણમી કરી, નકશો જવધારે, શિવની મુરત દીપતી, જેઈ ચાલ વિચાલો ત્રીજી ટૂંક જઈ કરી તેમના પય વંદે કરણ શોભતી, દેહરી જેઈ આનંદ મિચ્છાવી કહે એહ છે, ગોરખનાથના પગલાં ચોથી ટુંક ભણું ધરે, ભવીયણ તુમ ડગલાં ૩ને નાશપામે.૭૪સંજમ-સંયમ-દીક્ષાવિઠાણ-નિર્વાણ. ૭રાજારામણ હતાને કયારે થયા તે અમોને જણાયું નથી. તેમણે પગથીયાં બંધાવ્યાં હતાં, ૭૮ અંબા-તે જૈને પ્રમાણે નેમિનાથજીની અધિષ્ઠાયિકા દેવી છે. તેને જૈનેતરો પણ પર હે - માને છે–૮૩ નેમિનાથ પગલા જેને જેને કહે છે તેને જૈનેતરે ગોરખ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60