Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai
Publisher: Mohanlal Dalichand Desai

View full book text
Previous | Next

Page 54
________________ તેડમ સસફર્ણ પ્રભુ એક છે મહારાજા પાછળ ધપૂરી ભલે અમચંદ છે તાજા, તેને દેહરે એક છે જિનજી સુખકારા તેહથી ઉતર દેહરે જિન એક સુધારા પાછળ ગજપદ કુંડ છે જુઓ દ્રષ્ટિ નીહાલી તિહાં જિન પડિમા એક છે, કુંડને થંભ ભાલી આગલ કેક કુંડ છે, મેં નયણે રે નિરખે ગિરિથાનક સહુ નિરખતાં બહુ આતમ હરખે, મેલગ વસહી સેલ છે જિન મંદિર મેટાં એક બત્રીસ મેં ગણ્યા દેહરા સવિ છેટા સર્વ મલી દેહરા દેહરી, એકસો અડતાલીસ તેહમાં પ્રભુજી ચારસેં ઉપર વલી બત્રીશ તેમને વંદી ચાલીએ સહસા વન જઈએ વસ્તુપાલનાં દેહરા, પાછલ થઈ રહીએ. ઉપર ચઢતાં દક્ષણે રાજીમતી ગુફાઈ પેસી રાજીમતી વંદીએ, રહમી ઉછાહ વદી આગલ ચાલીએ આવી ગેમુખી ગંગા તિહાં ચોવીસ જિણુંદના, પગલાં સુખસગા પ્રણમી આગળ ચાલતાં, આધ્યે કંકાપાત તે થાનક દે દેહરી સુંદર વિખ્યાત તિહા પગલાં રામાનંદના જેડી ભેમાનંદી આગલ ઈશ્વરદાસનાં પગલા સહુ ફંડી ડગલાં ભરતાં પ્રાણિયા આવી હાથીપળ તિહાં પેસીને ઊતરે, સહસાવન જેલ જેવપુરી અમીચંદ કેહતા ને કયારે થયા તે અમને જણાપુ નથી, ૬પ મેલગ વસહી–મેલ કશા નામે શેઠ થયા તેની વસતી–ટૂંક. છ. કપાત - ભેરવ ૫ (ભૈરવ ઝપા )--તે ઉપર ચઢીને અસલના વખતમાં લેકે પરભવમાં સુખ પામવાની આશાએ તકરી પ્રણ ખેત; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60