Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai
Publisher: Mohanlal Dalichand Desai

View full book text
Previous | Next

Page 57
________________ Bh એ પગલાં જિન તેમનાં, કહી શ્રાધ ડરાવે દત્તાતરિની પાદુકા, ગોસાંઇ મનાવે જે જેહનાં મનમા વસ્યું, તે તે હરાવે આગલ પંથે ચાલતાં, રેણુકા માત આવે. પાડવ પાંચ ગુફા ભલી. જોઈ આગલ નિરા છડી ટુ કરે કાલિકા, દેખી મન હરખા ચાલતાં આગલ આવીયા વાઘેસરી માતા સાતમી ટુક સેહામણુ, જીએ નજરેજાતાં. તિહાં રસ કુંપીને કુંડછે, રૂપ સાના સિદ્ધિ ચણની પડિમા એક છે, નિસુણી બહુ બુધ્ધિ, ત્રીજે ભવે જે મેક્ષમાં, જાના રે પ્રાણી તે ભવીણ નિત વદસે, કહી શાસ્ત્ર પ્રમાંણુ, ત્યાંથી પાછાં ફરી આવીને, પ્રભુ તેમ બૃહારા નાટક પૂજા ધપથી, કર જનમ સધારે. તેમની પાલથી બાહિરે, લાખા વન સારૂં રેવતા ચલનાં ઠાંણુ છે, જોઇ આતમ તારા. ઇત્યાદિક ગિરનારનાં, બહુ ઠાંણુ અનેરાં છે પણ જેટલુ ભાલીઆ, તેતલુ ઇહાં સારાં, Jain Education International ૯૧ For Personal & Private Use Only ૯૨ ૯૩ ૯૪ ૫ ૯૬ ૯૭ ૯ સબળ કારણ છે કે જે સ્થાન ધણા મહીમાવાળું પ્રસીધ્ધ થાયછેતેપર સમયની અનુકુલતાએ પ્રાયઃ સર્વ ધર્મ પોત પોતાનું આસન જમાવેછે અને કેટલેાક સમય જતાં તેનું મોટું મહાત્મ્ય પણુરચીનાંખેછે”-જૈનતિષી ચૈત્ર વૈશાખ વીશત્ ૨૪૭૯, ૮૮ આલીએ --આળીઆામાં-ગેાખલામાં.- ૯૨ રેણુકા−ડીટુ ક તેને રેણુકા શીખર કહેછે. હાલમાં યારેકાલીકાનીટુ કનૈસાતમી ટુંક કહેછે. ૯૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60