Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai
Publisher: Mohanlal Dalichand Desai

View full book text
Previous | Next

Page 45
________________ પ્રતાવ, શ્રી ગિરિનાર તીર્થમાલા” એ ૧૦૩ કડીનું વર્ણનાત્મક કાવ્ય છે ને તેમાં રસજનક કાવ્યત્વ સંભવતું નથી. આના રચનાર ન્યાય સા ગરે છે કે જેણે આમાં જ રચનાને સમય સંવત ૧૮૭૫ના માઘશુદિ દને ગુરૂવાર આપેલ છે અને પોતાના ગુરૂનું નામ વિવેક ( સાગર ) જણાવેલ છે [ ગુરૂ વિવેકપસાયા એ પરથી. આની પ્રત મુનીશ્રી બા લવિજયજીએ કચ્છમાંથી મોકલી તે પ્રત પરથી આ ઉતારવામાં આ વેલ છે આ પ્રતના ત્રણ પાનાં છે– પૃષ્ઠ છે તે દરેકમાં પંકિત ૧૩ છે તેમાં લખ્યા સંવત્ કંઈ આપેલ નથી. પ્રત જોતાં અર્વાચીન જ gવ છે. બીજી પ્રતા ન મળવાથી આ એકજ પ્રત પરથી કાર્ય લેવામાં આવ્યું છે. આ પ્રત મેળવી આપવા માટે ઉકત મુનીશ્રીને ઉપકાર છે. ગિરિનાર ” ની જાત્રા કરી કવિએ પોતાની આંખે જે જોયું તે જણાવેલું છે, જુઓ કડી ૯ તથા ૧ “ ઈત્યાદિક ગિરનારનાં બહુ હાંણ અનેરા છે પણ જેટલું ભાલીએ તેટલું ઈહા સારા ભાખ્યું નિજરે જોઈને તે સહી કરી માને સઘલા તીર્થને નાયક ગિરનાર વખાણે. પડીત ન્યાયસાગર નિવણ રાસ એ સાક્ષર મુનિશ્રી જિન વિયે પિતાના જૈન એતિહાસિક ગુર્જર કાવ્ય સંચયમાં પ્રકટ કરેલ છે તેમાં વર્ણવેલા ન્યાયસાગર તપગચ્છીચ ઉત્તમસાગરનાં શિષ્ય હતા તેમના જન્મ સં. ૧૭૨૮ માં નવવર્ષની વયે દિક્ષાલઈ સં. ૧ ૯૫ માં થયાં તેમને ચાની ચાવી જિનરાવનાપતિ ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60