Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai
Publisher: Mohanlal Dalichand Desai
View full book text
________________
| નમઃ સિદ્ધાર્થ છે
[ કવિવર નયમુંદર કૃત ] श्री गिरिनार तीर्थोद्धार रास.
વસ્તુ (રાગ-દેશાખ.). સયલ વાસવ સયલ વાસવ વસે પયમૂલિ, નમિસુ નિરંતર ભક્તિભર, સંતિકરણ ચકવીસ જિનવર; નેમિનાથ બાવીસમે સીલરયણ ભંડાર સુહકર, તસુ પય પંકજ અણુસરીએ, મહિમા ગિરિ ગિરિનારિ, સહિ ગુરૂ આદેશ સિરિ હરિ, બેલસું કિપિ વિચાર. ૧
(રાગ–ધન્યાસી.)
ઉત્સર્પિણ આરે ઢાલ* કિપિ વિચાર કહુ મન રંગે, શ્રુતદેવી આધારેજી,
વદન કમલે વિલસે વર વાણી, સા સાંમિણિ સંભારે. ૨ . સયલ-સકલ, વાસવ-ઈદ્ર પયમૂલિ-પગના મૂળમાં, સાતમા વિભક્તિ ભક્તિભર-ભક્તિથી ભરીને સંતિકરણ-શાંતિ કરનાર રયણ-રત્ન, સહકર-શુભંકર-શુભ કરનાર, પંકજ-કમલ ક પ્રત–પંકય સહિ-સદ્દ-સારા અગર સહિ-નકો આદેશ-આજ્ઞા ક પ્રત–આયસ. કિંપિ-કંઈપણ * આટલું કે પ્રતમાં છે. તે ઢાલને બીજી ઘ પ્રતમાં વધારીને જણાવેલ છે કે - “ઉત્સર્પિણિ અવસર્પિણી આરતેજ પ્રત ગ પ્રતમાં બીજી દેશી મૂકી છે તે પાછળથી મુકી છે. વિજય
સેનસૂરિ સૂરિ શિરોમણિ, રૂપે રતિપતિ જીતે? ૨-મૃતદેવી-વિદ્યાદેવી, સરસ્વતી, સંભારે-પ્રાચીન પ્રતમાં સંભારઈ
એ પ્રમાણે ઈ છુટી લખાતી. સા-તેણી, સમિણિ-સ્વામિની,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60