Book Title: Girnar Tirthoddhar Ras Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai Publisher: Mohanlal Dalichand Desai View full book textPage 4
________________ સબંધીના રાસ કયા વર્ષમાં રચવામાં આવ્યું, તેને ઉલ્લેખ કવિએ કરેલા નથી, તેથી કવિની કૃતિએ જ્યારે સં. ૧૬૨૮ થી સ. ૧૬૬૯ સુધીની મળી શકી છે, તે તે દરમ્યાન તે રાસ રચાયેલે હાય એ સવિત છે. સાર. જેના ચરણકમલમાં સર્વ ઇંદ્ર શિર ઝુકાવે છે, એવા ચોવીશ જિનવરને પ્રણામ કરી, તે પૈકીના ખાવીસમા જિનવર શ્રી નિમનાથ શીલરત્નભંડારના પદપકજ જ્યાં વિરાજે છે, એવા ગઢ ગિરિનારના મહિમા કવિ ગુરૂની આજ્ઞા લઈ કિંચિત્ વર્ણવે છે. કાશ્મીરના નવહુલ નામના નગરમાં નવહંસ નામના રાજા હતા, અને તેને વિજયાઢે નામની રાણી હતી. ત્યાં ચંદ્રશે વસતા હતા, કે જેને ત્રળુ પુત્ર નામે રત્ન, મદન અને પૂર્ણસિંહ હતા. આમાંના જયેષ્ઠ પુત્ર રત્નને પદ્મિની નામની સ્ત્રી હતી, અને તેણીથી કામલ નામના પુત્ર થયા હતા. આ રત્નશેડના સમય સબંધી ગ્રંથમાં એવા પાઠ છે કે, નેમિનાથના નિવાણુ થયાને આઠ સહસ્ર વર્ષે તે શેઠ થયા. ( જુએ ચતુર્વિંશતિપ્રખધ– રત્નશેઠ સબધી ત્યાં ઉલ્લેખ છે. ) ' એક સમયે વનમાં એક જ્ઞાની મહામુનિ પધાર્યા. તેને વાંઢવા રાજા, રત્નશેડ વગેરે સર્વ ગયા. તે વખતે તેમણે દેશના આપતાં જિનપૂજાના અધિકાર લઈ તેથી થતા લાભ ખતાવી, તથા તે નિમિત્તે તીર્થ ન મે શત્રુંજય અને ગિરિનારના ઉલ્લેખ કરી ગિરિનાર સ`બધી વિશેષ મહુમાં દાખવ્યો કે:- ગિરિનાર તીર્થમાં નેમિનાથના ત્રણ કલ્યાણક ( કલ્યાણ દિવસે નામે નિદ્રુમણુ-દીક્ષા, કેવલજ્ઞાન, અને નિર્વાણુ-આ ત્રણે ) થયેલ હેાવાથી તેના મહિમા અપાર છે, પરધર્મીય પ્રભાસપુરાણમાં પણ સ્પુટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 60