Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai
Publisher: Mohanlal Dalichand Desai

View full book text
Previous | Next

Page 3
________________ નિવે ન કવિવર નયસુન્દર એક નામી જૈન કવિ વિક્રમ સંવની સત્તરમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા છે, અને તેનું જીવન વિસ્તારથી આનંદ કાવ્ય મહોદધિ માક્તિક ૬ ઠામાં મારું લખેલું પ્રસિદ્ધ થઈ ચુકયું છે. તે જોઈ જવા વાચકને વિનતિ છે તેની અંદર તેમની ઉપલબ્ધ કૃતિઓને નિર્દેશ કરે છે, પરંતુ આ કૃતિ તે લખવાના સમયે ઉપલબ્ધ થઈ શકી ન હતી તેથી તેને નામનિર્દેશ પણ થઈ શક્યો નહોતે. હમણાં મુનિ મહારાજશ્રી બાલવિજયજીએ આ કૃતિની હસ્તલિખિત પ્રત તથા તેની કરેલી પ્રેસ માં મોકલવા માટેની નકલ મારા તરફ મોકલી આપી અને તેથી એક વિશેષ કૃતિ સાપડી, તે વાતથી મનમાં આનંદ થયે. તે મુનિ શ્રીની આજ્ઞાથી તે પ્રેસ કેપી એક પ્રતપરથી કરાયેત્રી હોવાથી અશુદ્ધ હતી, તેથી નવીનજ પ્રેસ કેપી મેં તૈયાર કરી છે, અને આ પ્રસ્તાવના લખી છે. આ તક આપવા માટે તે મુનિશ્રીને ઉપકાર માનું છું. આ ગિરિનાર તીર્થે દ્વાર સંબંધી ના રાસ કવિએ દધિગામ એટલે દધિસ્થતિહાલની દેથલી એ ગામમાં રચેલે છે, કે જે ગામ સિદ્ધપુર પાસે આવેલું છે, અને જે પરમહંત કુમારપાળ નરેશની જન્મભૂમિ તરીકે પ્રસિદ્ધ છે. આ રસપરથી એ સિદ્ધ થાય છે કે, કવિએ સ ર છ માં આવેલા ગિરિનાર તીર્થની યાત્રા કરી છે. આ જ દુક રસ કવિએ સૌરાષ્ટ્રમાં આવેલા મહાતીર્થ નામે શત્રુંજય છેપણ રચે છે, કે જે સુપ્રસિદ્ધ છે અને તે ઉપરોક્ત માન્તિકમાં પણ પ્રકટ કરવા માં આવ્યું છે. ને તેની રયા તાલ સંવત ૧૬૨૮ આજે શુદ ૧૩ મંગળવાર છે. ગિરિનાર, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 60