Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai
Publisher: Mohanlal Dalichand Desai

View full book text
Previous | Next

Page 11
________________ શ્રી જયતિલક સૂરિના ઉપદેશથી શ્રીમાલી વશીય હરપતિ શાહે વિક્રમ સંવત્ ૧૪૪૯ માં રેવતાચલ ( ગિરિનાર) પર નેમિ પ્રાસાદનો ઉદ્ધાર કર્યો. આમ અનેક મહાભાગ શ્રાવક થઈ ગયા કે જેમણે ગિરિ નાર તીર્થને ઉદ્ધાર કર્યો છે. ઉપસંહારમાં જોઈએ તે અતિ પ્રાચીન–ૌરાણિક ઉદ્ધારો-૧ ભરતાદિકે, ૨ પાંડવેએ, ૩ ક૫પતિ દેવતાઓ અને કથે રત્ન શ્રાવકે કરેલા ગણાય. ત્યાર પછી ગણાવેલા સર્વ ઐતિહાસિક છે, નામ-(૧) સિધરાજ જયસિંહના વખતમાં સજજન મંત્રીએ, (૨) વસ્તુપાલ તેજપાલ નામના મંત્રીએ (૩) પેથડ સુત ઝાંઝણે અને (૪) સં. ૧૪૪૯ માં હરપતિ શાહે કરેલા ઉદ્ધાર છે. આટલે ટુક સાર આ રાસને છે. * સંવત અગ્યાર ચેરાસીઈ, સાહુ સાજર્ણિ મટે નેમિપ્રાસાદ કરાવીએ, શિવ વહુ સિર લેટે– જગમાં જાગતા જસ કરી–-૩ આજ ગિરનાર સિર જેએ છિ, સુર ગિરિ જિમ ઝલક મહીંઆ માનવી મુનિવરા, તિહાંથી નવિ સલકિં– પંચવર કેડિ સેનઈઅડા, ઉપરિ બહેયરિ લાખ રાય વિત વાવરતાં થયે, જિન ભવન શત શાખ– રાય ભલેરિએ અરિઅણે, રાએ મનમાંહી દુહુવા પખિ પ્રાસાદ વિસારીઓ, રાએ પૂર્વ પરિણધિન ધિન માત જેહનિ યુતિ, એહ ભવન કરાવ્યું ધિન્ન મgયલ દે માવડી, સુતિ એહ સમાગે-- સાજણ સુણિ ન મુઝ માવડી, ધિન ધિન કિમ 1 + શય દુઝ ચેકડે નીપને, ભુવન એહ મુઝ વાળું— Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60