Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai
Publisher: Mohanlal Dalichand Desai

View full book text
Previous | Next

Page 10
________________ * ૯૮૪ વૈષધશાળા (ઉપાશ્રય) બંધાવ્યાં, અને જૈન ભંડારા માટે પુસ્તકા લખાવવામાં ૧૮ ક્રેડ ખચ્યા. ૫૦૦ સિ'હુાસન, ૫૦૦ સમાસરણુ (ના પટ્ટ) કરાવ્યા, સલા લાખ મિત્ર પ્રતિમાએ કરાવી, ૨૧ ને સૂરિપદ અપાવ્યા. દર વર્ષે ખાર સ્વામી વાત્સલ્ય (જમણુ) આપી ત્રણ વાર સઘ પૂજા કરી. આ સિવાય પરધર્મીએ વાસ્તે પણ અનેક કાર્યો કર્યા—જેવાં કે ૩૦૨ શિવાલય, ૭૦૦ બ્રહ્મશાળા ધાવ્યા. પાલિકા માટે એટલા મઠ મવાવ્યા કે જેમાં હમેશાં એક હજાર જોગી જમતા, ૭૦૦ ધર્મશાળાઓ કરી, હજારી ગૈાનુ દાન કર્યું. ૭૦૫ વિદ્યામઠ; ૭૦૦ કૂવાએ બંધાવ્યા; ૪૬૪ વાવ, અને બ્રહ્મપુરી કરી, ૮૪ સરાવરે ૩૨ પથ્થરના કિલ્લાઓ બધાવ્યા. શત્રુંજ્યની બધી મળી ૧૨ા યાત્રાએ કરી. તેરમી વખતે યાત્રા કરતાં માર્ગમાં (વસ્તુપાલ) સદ્ગતિ પામ્યા. જૈનથી અન્ય ધર્મીઓ માટે પણ અનેક કાર્યો કરી સમષ્ટિ દાખવી પેાતાની નામના વધારી, અને તે એટલે સુધી કે દક્ષિણમાં શ્રી પર્વત, પશ્ચિમમાં પ્રભાસ પાટણું, ઉત્તરમાં કેદાર અને પૂર્વમાં વાણારશી ( કાશી ) સુધી કીર્ત્તિ પ્રસરી, ખર્ચેલાં સર્વે દ્રવ્યની સખ્યા ત્રીસ કરાડ, ચૈાદ લાખ, હજાર, આઠસા ને ત્રણ થાય છે. આ સર્વ અઢાર વર્ષની અંદર ખરચ્યું. અઢાર ( સરખાવેા ગિરિનાર ૪૫--ગિરિનારની મેખલા--કદરાને સ્થાને તેજપાલ મત્રીશ્વરે ત્રણ કલ્યાણક સંબધી ચૈત્ય કરાવ્યું, અને વસ્તુપાળે તે ગિરિપર શત્રુંજય, સમેતશિખર અને અષ્ટાપદ તીથોની રચના કરી. ) શ્રી રત્નાકર સૂરિના ઉપદેશથી શા પેથડશાહે ખાણું જૈન વિહાર ( જિન ગૃડ ) ખધાવ્યા. સિદ્ધાચલ ( શત્રુંજય ) માં આદિભુવનમાં એકવીશ ઘટિકા સુવર્ણ આપ્યું, તેના સુત નામે આંત્રણે શ્રી શત્રુંજયથી આવી ગિરિનાર ૫૨ સુવર્ણ ધ્વજા સહિત નામપ્રાસાદ કરાવ્યે ( સમરાજ્યે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60