Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2 Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri Publisher: Andheri Jain Sangh View full book textPage 7
________________ • પ્રસ્તાવના : द्वात्रिंशिका | શ્રી સિદ્ધિ-વિનય-ભદ્ર-વિલાસ-3ૐકાર ભદ્રંકર સૂરિભ્યો નમઃ | || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | રસ્તાન મહામહોપાધ્યાય યશોવિજયજી ગણિવરરચિત “દ્વાત્રિશત્ કાર્નાિશિકા' ગ્રંથ સ્વોપજ્ઞટીકા અને મુનિયશોવિજયજી રચિત “નયેલતા ટીકા તથા ગુજરાતી અનુવાદ દ્વાર્કિંશિકા પ્રકાશ' સાથે પ્રગટ થઈ રહ્યો છે તે ઘણાં હર્ષની વાત છે. • બત્રીસ-બત્રીસીઓ , આજના કાળમાં અમુક શબ્દમર્યાદામાં ચોક્કસ વિષય ઉપર નિબંધો લખવાની પદ્ધતિઓ પ્રચલિત છે. પ્રાચીનકાળમાં પણ આવી રીતે ચોક્કસ શ્લોક સંખ્યાની રચનામાં તે તે વિષયનું નિરૂપણ કરવાની પ્રણાલિકા જોવામાં આવે છે. સિદ્ધસેન દિવાકરસૂરિજીની ૨૨ જેટલી બત્રીસીઓ પ્રાપ્ત થાય છે. આચાર્ય પ્રવર હરિભદ્રસૂરીશ્વરજીની વિશતિ-ર્વિશિકા, ષોડશકપ્રકરણ, પંચાશક પ્રકરણ, અષ્ટકપ્રકરણ અનુક્રમે ૨૦, ૧૬, ૫૦, ૮-૮ શ્લોકમાં જુદા જુદા વિષયોનું સુંદર વિવેચન કરે છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિજીએ પણ બે બત્રીસીઓ રચી છે. પ્રસ્તુત દ્વાત્રિશત્ દ્વાત્રિશિકા આવો જ ૩૨-૩૨ ગાથામાં એક એક વિષયને ચર્ચતો ૩૨ પ્રકરણમય ગ્રંથ છે. • જીવન કવન છે. મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી ગણિવરના જીવન-કવન વિષે ઘણા વિદ્વાનોએ ઘણું લખ્યું છે.સ્વતંત્ર ગ્રંથો પણ પ્રગટ થયા છે. કેટલાકના નામ આ પ્રમાણે છે. યશોવંદના : ૫. પ્રદ્યુમ્ન વિજય ગણી વિ.સં. ૨૦૪૩ યશોદોહન : હીરાલાલ ૨. કાપડિયા ઈ.સ.૧૯૬૬ મહોપાધ્યાયજી શ્રી યશોવિજય સ્મૃતિ ગ્રંથ : સંપા. મુનિ યશોવિજયજી ઈ.સ.૧૫૭ શ્રુતાંજલિ : સંપા. પ્રદ્યુમ્નવિ. ગણિ, યશોવિ. ગણી વિ.સં. ૨૦૪૩ અમર ઉપાધ્યાય : આ. પૂર્ણચન્દ્રસૂરિ ઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાય ગ્રંથ : ઈ.સ. ૧૯૯૩ યશોજીવન પ્રવચન માળા : આ. પ્રદ્યુમ્નસૂરિજી • દ્વાત્રિશદ્ દ્વાઢિશિકા અને તત્ત્વાર્થદીપિકા • કાત્રિશત્ દ્વાáિશિકા' ગ્રંથની ૩૧ બત્રીસી “અનુષુપ છંદમાં અને છેલ્લી “રથોદ્ધતા” છંદમાં છે. દરેક બત્રીસીના છેડે “પરમાનન્દ શબ્દ આવે છે. પ્રશસ્તિમા ૯ મા પદ્યમાં પણ “પરમાનન્ટ’ શબ્દ છે. ૧. ઉપાધ્યાયજીએ રચેલું આઠ આઠ શ્લોકના ૩૨ પ્રકરણવાળું જ્ઞાનસાર અષ્ટક પ્રકરણ જાણીતું છે. ૨. આ ગ્રંથમાં ઉપાધ્યાયજીના જીવન ઉપરાંત તેઓશ્રીની દરેક કૃતિનો પરિચય આપવામાં આવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 372