Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 5
________________ યોગાંગ ધ્યાનના સારવાળી અને ગુ નામના દોષથી રહિત એવી સાતમી પ્રભાષ્ટિનું વર્ણન સત્તરમા શ્લોકથી પચ્ચીસમા શ્લોક સુધીના નવ શ્લોકોથી કરાયું છે. મુખ્યપણે સ–વૃત્તિપદ સ્વરૂપ અસલાનુષ્ઠાનનો અહીં અચિન્હે પ્રભાવ છે. આ અસલાનુષ્ઠાનને પ્રશાંતવાહિતા વિભાગપરિક્ષય... ઇત્યાદિ સ્વરૂપે અન્યદાર્શનિકો જે રીતે સ્વીકારે છે તેનું વર્ણન પણ અહીં કર્યું છે, જે ખૂબ જ સ્વસ્થચિત્તે વિચારવા જેવું છે. છેલ્લા સાત શ્લોકોથી પરા નામની આઠમી દૃષ્ટિનું નિરૂપણ છે, આસદોષથી રહિત અને સમાધિપૂર્ણ આ દૃષ્ટિની વિશેષતા નિરાચારપદને લઇને છે. ઇત્યાદિ વિષયોનું નિરૂપણ પરિશીલનીય છે. અંતે આ બત્રીશીનું પરિશીલન કરી આપણે સૌ પરમાનંદમંદિરે પ્રયાણ કરવા સમર્થ બનીએ એ જ એકની એક શુભાભિલાષા... - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ મલાડ - રત્નપુરી કા.વ. ૫ : ગુરુવાર સદ્દષ્ટિ બત્રીશી

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 278