________________
मार्ग-द्वात्रिंशिका दीक्षा च तदर्थं च तेषां स्वोपसंपच्च नाहिता = नाहितकारिणी, असद्ग्रहपरित्यागार्थमपुनर्वन्धकादीनामपि दीक्षणाधिकारात् । तदुक्तं सइअपुणबंधगाणं कुग्गहविरहं लहुं कुणइत्ति' । तात्त्विकानां तु तात्त्विकैः सह થોનનમણૂચાવીર: તદુi - “હે સુસાદુ વો તિારરૂ II नावश्यकादिवैयर्थं तेषां शक्यं प्रकुर्वताम्। अनुमत्यादिसाम्राज्याद् भावावेशाच्च चेतसः ।।२४।।
नेति। आवश्यकादिवैयर्थ्यं च तेषां स्ववीर्यानुसारेण शक्यं स्वाचारं प्रकुर्वतां न भवति, तत्करण एवाचारप्रीत्येच्छायोगनिर्वाहात् । तथाऽनुमत्यादीनां = अनुमोदनादीनां साम्राज्यात् = सर्वथाऽभंगात् । चेतसः = चित्तस्स भावावेशात् = अर्थाधुपयोगाच्च श्रद्धामेधाधुपपत्तेः ।।२४ ।। द्रव्यत्वेऽपि प्रधानत्वात्तथाकल्पात् तदक्षतम्। यतो मार्गप्रवेशाय मतं मिथ्यादृशामपि ।।२५।।
द्रव्यत्वेऽपीति । तदावश्यकस्य भावसाध्वपेक्षया द्रव्यत्वेऽपि प्रधानत्वाद्, इच्छाधतिशयेन भावकारणએવું ન પૂછવું, કારણ કે અસદ્ગહ છોડાવવા માટે અપુનર્બન્ધક વગેરેને દીક્ષા આપી શકાય છે. પંચાશકમાં (૨/૪૪) માં કહ્યું છે કે “ભાવિત કરાતું શ્રીજિનોક્ત દીક્ષાવિધાન પણ સકંદુ બંધક અને અપુનર્બન્ધક જીવોના અસદ્ગહનો શીઘનાશ કરે છે.” આમ તાત્ત્વિક પરિણામ શુન્ય જીવને તાત્ત્વિક પરિણામ શુન્ય એવા પોતાની પાસે રાખી શકે એ જણાવ્યું. પણ જે પ્રતિબદ્ધ જીવ ચારિત્રના તાત્વિક પરિણામવાળો હોય તેને તો તાત્વિકોની સાથે = સુસાધુઓની સાથે જ જોડી આપે છે. આ પણ એનો એક આચાર છે. ઉપદેશમાળા (૫૧) માં કહ્યું છે– “સંવિગ્નપાક્ષિક જીવ યોગ્યજીવને બોધ પમાડીને પછી સુસાધુઓને સોંપી દે.”ીર૩ll તિઓથી સેવાતાં અનુષ્ઠાનો નિષ્ફળ જતાં નથી એવું ગ્રન્થકાર જણાવે છે...]
સ્વવીર્યને અનુસાર શક્ય સ્વઆચારને કરતા તેઓનાં આવશ્યક વગેરે વ્યર્થ જતાં નથી, કારણકે સ્વવર્યાનુસાર અનુષ્ઠાનો કરતા રહેવામાં આવે તો જ એના પ્રત્યેની પ્રીતિ જળવાઇ રહેવાથી ઇચ્છાયોગનો નિર્વાહ થાય છે. સ્વિવીર્યને અનુસારે પણ એ ન કરવામાં આવે તો એના પ્રત્યે બેદરકારી વગેરે ભાવ આવવાથી પ્રીતિ રહી શકતી નથી. વળી આચારોની અનુમોદના વગેરે તો સર્વથા અક્ષત રહેલી હોય છે. તેમજ ચિત્તનો આવશ્યકાદિના અર્થમાં ઉપયોગ હોવાથી શ્રદ્ધા-મેધા વગેરે (ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા) ઉપપન્ન થઇ શકે છે. ૧ ઇચ્છાયોગનો નિર્વાહ, ૨ અનુમોદનાની અખંડિતતા તેમજ ૩ ઉપયોગથી થયેલ શ્રદ્ધા વગેરે. આ ત્રણ કારણે તેઓનું આવશ્યક દ્રવ્યઆવશ્યક હોવા છતાં પ્રધાન હોઇ અક્ષત રહે છે. (આટલો અન્વય ૨૫ મા શ્લોકમાંથી કરવો.).ર૪ો. [આ જ વાતને ગ્રન્થકાર કારણ દર્શાવવા પૂર્વક કહે છે]
સંવિગ્નપાક્ષિકોનું તે આવશ્યક ભાવસાધુના આવશ્યકની અપેક્ષાએ દ્રવ્યઆવશ્યક રૂપ હોવા છતાં પ્રધાનદ્રવ્યરૂપ હોઇ, તેમજ એવો જ તેઓનો આચાર હોવાથી (અર્થાત્ સ્વ આચાર મુજબ એ હોવાથી) અક્ષત રહે છે, એટલે કે સર્વથા નિષ્ફળ જતું નથી. આવું પણ એટલા માટે નિશ્ચિત થાય છે કે મિથ્યાત્વીઓનું આવશ્યક પણ માર્ગપ્રવેશ માટે થાય છે એવું ગીતાર્થોએ સ્વીકાર્યું છે. એટલે કે તેઓનું આવશ્યક પણ સર્વથા નિરર્થક નથી. તો દર્શનપક્ષને જાળવી રાખનાર સંવિગ્નપાક્ષિકનું તો એ શી રીતે નિરર્થક હોય? અનુયોગદ્વારસૂત્રની
२ दिक्खाविहाणमेअं भाविज्जतं तुं तंतणीईए। सइअपुणवंधगाणं कुग्गहविरहं लहुं कुणइ ।।२/४४ ।। पंचाशक