Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 216
________________ धर्मव्यवस्था-द्वात्रिंशिका २०५ मनइन्द्रिययोगानामहानिश्चोदिता जिनैः । यतोऽत्र तत्कथं न्वस्य युक्त्या(ता) स्यादुःखरूपता ।। यापि चानशनादिभ्यः कायपीडा मनाक् क्वचित् । व्याधिक्रियासमा सापि नेष्टसिद्ध्यात्र वाधनी ।। दृष्टा चेप्टार्थसंसिद्धौ कायपीडा ह्यदुःखदा। रत्नादिवणिगादीनां तद्वदत्रापि भाव्यताम् ।। इति । तथा ज्ञानादीनां, आदिना शमसंवेगसुखव्रह्मगुप्त्यादिग्रहः, योगेन = संवंधेन । क्षायोपशमिकत्वतः = चारित्रमोहनीयकर्मक्षयोपशमसमुद्भवत्वान्न तप औदयिकत्वादनादरणीयम् । तदाह “विशिष्टज्ञानसंवेगशमसारमतस्तपः । क्षायोपशमिकं ज्ञेयमव्यावाधसुखात्मकम् ।।१ ।।" शमादय एव क्षायोपशमिका न तु तप इति चेद्? न, गुणसमुदायरूपस्य तपसोऽशविवेचनेन पृथक्करणेऽतिप्रसङ्गात्, क्रोधादिदोषविरोधेन शमादीनामिव प्रमादादिदोषविरोधेन तपसोऽप्यात्मगुणत्वाच्च । क्वचिदार्तध्यानादिदोषसहचरितत्वदर्शनेन तपसस्त्याज्यत्वे च क्वचिदंहकारादिसहचरितत्वाज्ज्ञानमपि त्याज्यं स्यात् । विवेकिनां ज्ञानं न तथेति चेद्? विवेकिनां तपोऽप्येवमिति समानमुत्पश्यामः ।।२६।। दयापि लौकिकी नेष्टा षटकायानवबोधतः। ऐकान्तिकी च नाज्ञानान्निश्चयव्यवहारयोः ।।२७।। दयापीति। लौकिकी = लोकमात्रप्रसिद्धारण्यवासिनां तापसादीनां दयापि षट्कायानववोधतः पृथिव्यादिजीवापरिज्ञानान्नेष्टा = न फलवती, दयाया ज्ञानसाध्यत्वात्, 'पढमं नाणं तओ दया' इति શંકા - આમાંથી શમ વગેરે જ ક્ષાયોપથમિક ભાવરૂપ છે, નહીં કે તપ. સમાધાન - ગુણસમુદાયરૂપ તપનું તે તે અંશનું વિવેચન કરીને = "ધ પાડીને પૃથક્કરણ કરવામાં અતિપ્રસંગ થતો હોવાથી આવી શંકા બરાબર નથી. એટલે કે જ્ઞાન, શમ વગેરે લાયોપથમિક ભાવોને જુદા પાડી દીધા પછી માત્ર ભૂખ્યા રહેવારૂપ અંશને જ જે તપ રૂપ માનવામાં આવે (અને તેથી એને ઔદયિકભાવરૂપ માનવામાં આવે, તો ભિખારી વગેરે પણ જે ભૂખ્યા રહે છે તેને પણ તપ રૂ૫ માનવાનો અતિપ્રસંગ આવે. પણ તેને કોઇ તપ રૂ૫ માનતું નથી. વળી ક્રોધ વગેરે દોષના વિરોધી હોઇ શમ વગેરે જેમ આત્મગુણરૂપ છે તેમ તપ પણ પ્રમાદ વગેરે દોષોનો વિરોધી હોઇ આત્મગુણરૂપ છે, તેથી એને ઔદયિકભાવ માની અનાદરણીય શી રીતે મનાય? ક્યારેક કો'કના તપને આર્તધ્યાન વગેરે દોષના સાહચર્યવાળો જોવા માત્રથી જો એને ત્યાજ્ય માની લેવાનો હોય તો તો ક્યારેક કો'કનું જ્ઞાન પણ અહંકાર વગેરે દોષના સાહચર્યવાળું જોવા મળતું હોવાથી ત્યાજ્ય બની જશે. “વિવેકીનું જ્ઞાન અહંકારાદિથી સહચરિત હોતું નથી, માટે એ ત્યાજ્ય નથી” એવી જો દલીલ કરશો તો “વિવેકીનો તપ પણ આર્તધ્યાનાદિથી સહચરિત હોતો નથી, માટે એ અનાદરણીય નથી' એવી દલીલ તપ માટે પણ સમાન જ છે એવું અમે જોઇએ છીએ./૨કા હિવે ધર્મવ્યવસ્થાના અન્ય અંગ દયા અંગેની વ્યવસ્થા દેખાડવા ગ્રન્થકાર કહે છે–] બિોધશુન્ય દયા ઇષ્ટ નથી). ષડૂજીવનિકાયનો બોધ ન હોવાથી લૌકિક દયા પણ ઇષ્ટ = ફળયુક્ત નથી. વળી નિશ્ચયવ્યવહારની જાણકારી ન હોઇ ઐકાન્તિકી દયા પણ ઇષ્ટ નથી. “પ્રથમ જ્ઞાન, પછી દયા' એવા શ્રીદશવૈકાલિકસૂત્રોક્ત વચનથી જણાય છે કે દયા જ્ઞાનસાધ્ય છે. તેથી અરણ્યવાસી તાપસ વગેરેથી પળાતી, લોકમાત્રમાં પ્રસિદ્ધ થયેલી १ एवं चिट्ठइ सव्वसंजए। अन्नाणी किं काही किंवा नाहीइ छेअपावगं ।। इति गाथाशेषः ।।दशवै. ४ अध्य.।।

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252