Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust
View full book text
________________
धर्मव्यवस्था द्वात्रिंशिका
१९९ मद्यं पुनः प्रमादाङ्ग तथा सच्चित्तनाशनम् । सन्धानदोषवत्तत्र न दोष इति साहसम् । मद्यस्यातिदुष्टत्वं च पुराणकथास्वपि श्रूयते । तथाहि
कश्चिदृषिस्तपस्तेपे भीत इन्द्रः सुरस्त्रियः। क्षोभाय प्रेषयामास तस्यागत्य च तास्तकम् ।। विनयेन समाराध्य वरदाभिमुखं स्थितम् । जुगर्मद्यं तथा हिंसां सेवस्वाब्रह्म वेच्छया ।। स एवं गदितस्ताभियोर्नरकहेतुताम् । आलोच्य मद्यरूपं च शुद्धकारणपूर्वकम् ।। मद्यं प्रपद्य तद्भोगान्नष्टधर्मस्थितिर्मदात् । विदंशार्थमजं हत्वा सर्वमेव चकार सः।।
ततश्च भ्रष्टसामर्थ्यः स मृत्वा दुर्गतिं गतः । इत्थं दोषाकरो मद्यं विज्ञेयं धर्मचारिभिः ।।इति ।।१७।। नियमेन सरागत्वाद् दुष्टं मैथुनमप्यहो। मूलमेतदधर्मस्य निषिद्धं योगिपुङ्गवैः ।।१८।। __ नियमेनेति । नियमेन = निश्चयेन सरागत्वात्, “न तं विणा रागदोसेहिं' इति वचनात् । अहो मैथुनमपि दुष्टम् । एतदधर्मस्य मूलं "मूलमेयमहम्मस्से'त्याद्यागमात् योगिपुंगवैः = भगवद्भिर्निषिद्धं, भगवत्यां तस्या महाऽसंयमकारित्वप्रतिपादनात्' तदुक्तं - "मेहुणं भंते! सेवमाणस्स केरिसए असंजमे कज्जति? गोयमा! से जहानामए केइ पुरिसे वूरनलियं वा अनालियं वा तत्तेणं अउकणएण समभिधंसिज्जा, मेहुणं सेवमाणस्स આપવાને અભિમુખ થયેલા તેને દેવીઓએ કહ્યું કે “તમે મદ્યપાન કરો તથા હિંસા કરો અથવા ઇચ્છા મુજબ મૈથુન સેવો. તેઓથી આ પ્રમાણે કહેવાયેલા તે ઋષિએ હિંસા અને અબ્રહ્મની નરક કારણતાને વિચારીને તેમજ ગોળ, ધાતકી કુસુમ, જળ વગેરે શુદ્ધકારણ પૂર્વક બનતી હોવાથી મદિરાને સ્વભાવથી શુદ્ધ માની એ પીવાનું સ્વીકાર્યું. અને તેથી તેને પીવાથી થયેલા મદના કારણે ધર્મની મર્યાદાનો એણે લોપ કર્યો. પછી મદ્યપાનના ઉપદંશ માટે બકરાને હણીને પછી દેવીઓએ જે કાંઇ કહ્યું હતું તે બધું તેણે કર્યું. તેનું સપનું બધું સામર્થ્ય ભ્રષ્ટ થઇ ગયું અને તે મરીને દુર્ગતિમાં ગયો. ધર્મનું આચરનારાઓએ મદ્યને આ રીતે દોષનું ઉત્પત્તિસ્થાન જાણવું. [अष्ट१४/४-८]
મદ્યપાનમાં આ રીતે ૧૬ દોષ કહેવાયા છે– वैरूप्यं व्याधिपिण्डः स्वजनपरिभवः कार्यकालातिपातः, विद्वेपो ज्ञाननाशः स्मृतिमतिहरणं विप्रयोगश्च सद्भिः । पारुप्यं नीचसेवा कुलवलतुलना धर्मकामार्थहानिः, कष्टं भोः पोडशैते निरुपचयकरा मद्यपानस्य दोषाः ।।१७।।
मिथुन all] મિદ્યપાનને દૂષિત ઠેરવ્યા બાદ ગ્રન્થકાર હવે મૈથુનને દૂષિત ઠેરવવા કહે છે–].
અહો! નિયમા રાગયુક્ત હોવાથી મૈથુન પણ દુષ્ટ છે. એ અધર્મનું મૂળ હોવાથી યોગી પુંગવો વડે નિષિદ્ધ छ. 'न तं विणा रागदोसेहिं''ते राग-द्वेषविना ५४ शतुं नथी' सेवा वयनथी ४९॥यछे भैथुन नियमास
१ न वि किंचि अणुनायं, पडिसिद्धं वा वि जिणवरिंदेहिं । मुत्तुं मेहुणभावं न तं विणा रागदोसेहिं ।। २ महादोससमुरसयः। तम्हा मेहुणसंसग्गिं णिग्गंथा वज्जयन्ति णं ।। इति श्लोकशेषः [दश वै. ६/१६]
३ मैथुनं भदन्त! सेवमानस्य(नेन)कीदृशोऽसंयमः क्रियते? गौतम! तद्यथा नाम कश्चित्पुरुषः बूरनलिकां वा रूतनलिका वा तप्तेनायःकणकेन समभिध्वंसयेत, मैथुन सेवमानस्य(नेन) ईदशोऽसंयमः क्रियते।।

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252