Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 212
________________ धर्मव्यवस्था-द्वात्रिंशिका २०१ विशेषविध्यर्थप्रायत्वात्, निविडापदि श्वमांसभक्षणस्येव स्वरूपेण दुष्टत्वात् । अयमभिप्रायः - यद्यप्यपवादेन श्वमांसाद्यासेव्यते तथापि तत्स्वरूपेण निर्दोषं न भवति, किन्तर्हि ? गुणान्तरकारणत्वेन गुणान्तरार्थिना तदाश्रीयते । एवं मैथुनं स्वरूपेण सदोषमप्याकौमाराद्यतित्वपालनासहिष्णुर्गुणान्तरापेक्षी समाश्रयते, सर्वथा निर्दोषत्वे त्वाकुमारत्वाद्यतित्वपालनोपदेशोऽनर्थकः स्यात् गार्हस्थ्यत्यागोपदेशश्चेति । धर्मार्थिनोऽपि पुंसो मैथुने मेहनविकारिणः कामोदयस्य तथाविधारंभपरिग्रहयोश्च दोषयोरवश्यंभावो दृश्यते । न च कामोद्रेक विना मेहनविकारविशेषः संभवति भयाद्यवस्थायामिवेति । तदिदमुक्तं 'नापवादिककल्पत्वान्नैकान्तेनेत्यसंતિમ્”ારા ડાથે માનમદિवेदं ह्यधीत्य स्नायाद्यत्तत्रैवाधीत्यसंगतः। व्याख्यातस्तदसावर्थो ब्रूते हीनां गृहस्थताम् ।।२१।। वेदं हीति । यद् = यस्मा द्वेदमृगादिकं हिशब्दो वाक्यालङ्कारार्थोऽधीत्य = पठित्वा स्नायात् = कलत्रसंग्रहाय स्नानं कुर्यादित्यत्र = वेदवाक्ये वेदव्याख्यातृभिरेवाध्याहृत एवकारोऽधीत्यसंगतः = अधीत्यपदसमभिव्याहृतो व्याख्यातः, 'वेदानधीत्यैवस्नायानत्वनधीत्ये'त्यवधारणात्, तत् = तस्मा द्वेदमधीत्य स्नायादेवे'પ્રાયશ્ચિત્ત ન આવત). તેમ છતાં એ અન્ય લાભ કરી આપનાર હોઇ અન્યલાભાર્થી વડે આગેવાય છે. એમ મૈથુન પણ સ્વરૂપે તો દુષ્ટ જ છે. તેમ છતાં કુમારચયથી સાધુપણું પાળવા માટે અસમર્થ જીવ સ્વકીય વાસના વિકૃતિ રૂપ ન બની જાય એવા અન્ય ગુણ માટે એને સેવે છે. બાકી એ જો સર્વથા નિર્દોષ હોત તો કુમાર અવસ્થાથી સાધુપણાના પાલનનો ઉપદેશ નિરર્થક બની જાય, તેમજ ગૃહસ્થપણાના ત્યાગનો ઉપદેશ પણ નિરર્થક બની જાય, કેમકે સર્વથા નિર્દોષ ચીજનો કાંઇ ત્યાગ કરવાનો હોતો નથી. [“પણ તેમ છતાં અપવાદપદે તો મૈથુન નિર્દોષ સિદ્ધ થઇ જાય છે ને!” એવું પણ ન કહેવું, કેમકે] ધર્મ માટે પુત્રે વ્યક્તિનું પણ મૈથુનકાલે લિંગ વિકૃત થાય જ છે. તેથી કામોદય અને તથાવિધ આરંભ પરિગ્રહ રૂપ દોષનો અવશ્ય સંભવ દેખાય છે. કામોદ્રક વિના કાંઇ લિંગનો તેવો વિશેષ પ્રકારનો વિકાર સંભવતો નથી, જેમકે ભય વગેરેની અવસ્થામાં એવો વિકાર હોતો નથી. અષ્ટક ૨૦/૩ ના પૂર્વાર્ધમાં કહ્યું છે કે “પૂર્વપક્ષીનું કથન બરાબર નથી. કેમકે મૈથુન આપવાદિક કલ્પ હોઇ “મૈથુનમાં એકાન્ત (સર્વથા) દોષ નથી' એવું કહેવું એ અસંગત છે."૨૦ના આ ઉક્ત વાતને સિદ્ધ કરવા પ્રમાણને જણાવે છે– ગૃહસ્થ ધર્મની નિમ્નતા] વેઢું ચીત્ય નાય’ આવા વેદવાક્યમાં વેદના વૃત્તિકારોએ જ અધીત્ય પદ પછી એવ કાર (‘જ' કારનો). અધ્યાહાર કર્યો છે. આ બાબત ગૃહસ્થપણાંને હીન જણાવે છે. ઉક્ત વેદવાક્યમાં હિ શબ્દ વાક્યાલંકાર માટે છે. ઋગ્વદ વગેરે વેદનો પાઠ કરીને જ સ્ત્રીસંગ્રહ માટે સ્નાન કરવું. આમાં “વેદપાઠ કરીને જ સ્નાન કરવું' એવો “જ' કારનો અધ્યાહાર કર્યો છે, નહીં કે “વેદ પાઠ કરીને સ્ત્રીસંગ્રહ માટે સ્નાન કરવું જ' એવો. આના પરથી એવું ધ્વનિત થાય છે કે “સ્ત્રીસંગ્રહ ન કરવો હોય અને તેથી સ્નાન ન કરવું એ તો સારામાં સારું છે. પણ જો સ્ત્રીસંગ્રહ કરવા માટે સ્નાન કરવું હોય તો એ વેદ પાઠ કરીને જ કરવું. એટલે આવો જ' કાર પ્રયોગ ઔત્સર્ગિક મૈથુનપરિહારની અપેક્ષાએ સ્ત્રીસંગ્રહરૂપ ગૃહસ્થપણું હીન છે- આપવાદિક છે એ જણાવે છે. અષ્ટક પ્રકરણ ૨૦૩ ના ઉત્તરાર્ધ અને ૨૦/૪ ના પૂર્વાર્ધમાં કહ્યું છે કે “વેઢ અધીત્વ નાય' એવા વેદ વાક્યની જે “વેદ પાઠ કરીને જ સ્નાન કરવું' એવા “જ'કાર વાળી વ્યાખ્યા

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252