________________
२०२
द्वात्रिंशद्वात्रिंशिका त्यनवधारणादसावर्थो गृहस्थतां = कलत्रसंग्रहलक्षणां हीनां = औत्सर्गिकमैथुनपरिहारापेक्षया जघन्यामापवादिकी ब्रूते । तदुक्तं [अ.२०/३-४]- वेदं यधीत्य स्नायाद्यदधीत्यैवेति शासितम् ।। स्नायादेवेति न तु यत्ततो हीनो गृहाश्रमः । तत्र चैतदिति” ।।२१।। अदोषकीर्तनादस्य प्रशंसा तदसंगता। विध्युक्तेरिष्टसंसिद्धेर्बहुलोकप्रवृत्तितः ।।२२।।
अदोषेति । तत् = तस्मादस्य = मैथुनस्यादोषकीर्तनात् = दोषाभावप्रतिपादनान् न च मैथुने' इति वचनेन प्रशंसाऽसंगता = अन्याय्या, विध्युक्तेः = आप्तत्वाभिमतकृतप्रशंसया विध्युनयनादिष्टसंसिद्धेः = इष्टसाधनत्वनिश्चयात् परलोकभयनिवृत्तेर्वहूनां लोकानां तत्र प्रवृत्तितः ।।२२।। निवृत्तिः किञ्च युक्ता भोः सावधस्येतरस्य वा। आद्ये स्याद् दुष्टता तेषामन्त्ये योगाद्यनादरः ।।२३।।
निवृत्तिरिति । किञ्च भोः सावद्यस्य कर्मणो निवृत्तिर्युक्ता = धर्मकारिणीतरस्य = अनवद्यस्य वा? आद्ये पक्षे तेषां = मांसमद्यमैथुनानां दुष्टता स्यादन्त्ये पक्षे योगादेरनादरः स्यात्, अनवद्यस्य तस्य मांसादेरिव निवृत्तेरिष्टत्वादिति न किञ्चिदेतत् । ।२३ ।। माध्यस्थ्यं केचिदिच्छन्ति गम्यागम्याविवेकतः । तन्नो विपर्ययादेवानर्गलेच्छानिरोधतः ।।२४।। કરી છે, નહીં કે ‘વેદ પાઠ કરીને સ્નાન કરવું જ એવા જ કાર વાળી, તેનાથી સિદ્ધ થાય છે કે ગૃહાશ્રમ યતિ આશ્રમ કરતા હીન છે, અને એ ગૃહાશ્રમમાં આ મૈથુન છે."l૨૧ [“મૈથુન હીન એવા ગૃહસ્થાશ્રમમાં છે તેથી શું થયું?' એનો ગ્રન્થકાર જવાબ આપે છે–].
તેથી = મૈથુન હીન એવા ગૃહસ્થાશ્રમમાં હોવાથી “ન ચ મૈથુને' ઇત્યાદિથી એમાં નિર્દોષતાનું પ્રતિપાદન કરવા દ્વારા એની પ્રશંસા કરવી એ યોગ્ય નથી. “આપ્ત' તરીકે અભિમત પુરુષે કરેલી પ્રશંસા પરથી વિધિપ્રત્યયનું અનુમાન થાય છે. આ વિધિ પ્રત્યય પરથી ઇષ્ટ સંસિદ્ધિ = ઇષ્ટસાધનતાનો નિશ્ચય થવાથી પરલોકમાં એનાથી અપાય થશે એવો ભય નીકળી જાય છે, “અને તેથી ઘણા લોકો મૈથુનમાં પ્રવૃત્ત થાય છે. આમ ઉક્ત નિર્દોષતા કથનના કારણે હીન એવા પણ મૈથુનની અનેક લોક નિર્ભય પણે પ્રવૃત્તિ કરવા માંડે છે, માટે એ કથન અસંગત છે.રરા પ્રસ્તુત બાબતમાં જ અન્ય આપત્તિ દેખાડતા ગ્રન્થકાર કહે છે
વળી દ્વિવાદિનુ! સાવદ્ય ક્રિયાની નિવૃત્તિ યુક્ત હોય છે = ધર્મજનની હોય છે કે અનવદ્ય ક્રિયાની નિવૃત્તિ? આદ્ય પક્ષ માનશો તો માંસ, મદ્ય અને મૈથુનની નિવૃત્તિ મહાફળા હોઇ એ ત્રણે સાવદ્ય-દુષ્ટ થઇ જશે. અંત્ય પક્ષ માનશો તો યોગાદિનો અનાદર કરવો પડશે, કેમકે અનવદ્ય એવા તે યોગાદિની નિવૃત્તિ માંસાદિની નિવૃત્તિની જેમ ઇષ્ટ છે. માટે માંસભક્ષણ વગેરે નિર્દોષ છે, અને તેની નિવૃત્તિ મહાફળદા છે ઇત્યાદિ વાત તુચ્છ છે. ર૩ મૈથુન અંગે જ, મંડલતંત્રવાદીનો મત દેખાડી એનું નિરાકરણ કરવા ગ્રન્થકાર કહે છે
મિંડલતન્તવાદી મત). કેટલાક =મંડલતંત્રવાદી ગમ્ય-અગમ્યના અવિવેકથી મધ્યસ્થ માને છે. તે બરાબર નથી, કેમકે વિપર્યયથી