Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 207
________________ १९६ द्वात्रिंशद्वात्रिंशिका इति न्यायात् । तर्हि प्रोक्षितादिविधिना प्राप्तमेव निषिध्यतां, न, प्राप्ते तस्याः = निवृत्तेः निषेधेन, निषिद्धकर्मकरणे पापप्रचयस्यैव सम्भवात्तस्या महाफलत्वानुपपत्तेः । यत एतदुदाहृतं भवद्ग्रन्थे ।।१४।। यथाविधि नियुक्तस्तु यो मांसं नात्ति वै द्विजः। स प्रेत्य पशुतां याति संभवानेकविंशतिम् ।।१५।। यथाविधीति । यथाविधि = शास्त्रीयन्यायानतिक्रमेण नियुक्तः = गुरुभिर्व्यापारितस्तुः पुनरर्थः, तस्य चैवं प्रयोगः 'अविधिना मांसमखादनिर्दोष एव, यथाविधि नियुक्तः पुनर्यो मांसं नात्ति ‘वै' इति निपातो वाक्यालङ्कारार्थः, द्विजः = विप्रः स प्रेत्य = परलोके पशुतां = तिर्यग्भावं याति संभवनानि संभवा जन्मानि તાનેવિંશતિમ્ II9TI अधिकारपरित्यागात् पारिव्राज्येऽस्तु तत्फलम्। इति चेत्तदभावे नादुष्टतेत्यपि संकटम् ।।१६।। ___अधिकारेति । अधिकारस्य गृहस्थभावलक्षणस्य परित्यागात् पारिवाज्ये = मस्करित्वे तत्फलं = અંગે તો, તમારા ગ્રન્થમાં આવતા અન્ય વાક્યથી નિવૃત્તિનો નિષેધ કરેલો છે. અને તેમ છતાં જો એ પ્રાપ્ત માંસભક્ષણની નિવૃત્તિ કરવામાં આવે તો એ એક નિષિદ્ધ કાર્ય કરવા રૂપ થવાથી એનાથી પ્રચુર પાપબંધનો જ સંભવ હોવાથી તેનું મહાફળ મળવું અસંગત બની જાય.પ્રાપ્ત માંસભક્ષણની નિવૃત્તિનો નિષેધ છે એ તમારા ગ્રન્થના નીચેના વાક્યથી જણાય છે./૧૪ [એ વાક્યને જ ગ્રન્થકાર જણાવે છે–]. યથાવિધિ નિયુક્ત થયેલો જે બ્રાહ્મણ માંસ ખાતો નથી તે પરલોકે એકવીશ જન્મ સુધી પશુભાવને પામે છે. શાસ્ત્રીય મર્યાદાના ઉલ્લંઘન વગર ગુરુ વડે વ્યાપૃત થયેલો જે બ્રાહ્મણ માંસ ખાતો નથી તે પશુતાને પામે છે. લોકસ્થ ‘તુ' શબ્દ પુનર્ અર્થમાં છે. એટલે આવો પ્રયોગ જાણવો. અવિધિથી માંસ ન ખાનાર નિર્દોષ જ છે. પણ યથાવિધિ નિયુક્ત ન ખાનારો પશુ બને છે. આિમ પ્રાપ્ત માંસભક્ષણની નિવૃત્તિનો આમાં નિષેધ કર્યો છે.]In૧પ (પૂર્વપક્ષીની અન્ય દલીલને પ્રસ્તુત કરીને નિરાકૃત કરતા ગ્રન્થકાર કહે છે–] . પરિવ્રાજકપણાંમાં અધિકારનો પરિત્યાગ થતો હોવાથી નિવૃત્તિનું મહાફળ મળો' આવું જો કહેશો તો પારિવ્રાજ્યના અભાવે અદુષ્ટતા ન રહેવાની આપત્તિનું તમને સંકટ આવશે. વિહિતમાંસભક્ષણનો અધિકાર ગૃહસ્થોને છે. એટલે કે ગૃહસ્થપણું એ જ એના અધિકારરૂપ છે. એનો ત્યાગ કરીને પરિવ્રાજકપણું જે સ્વીકારવામાં આવે છે તેમાં માંસભક્ષણની નિવૃત્તિનું ફળ મળતું હોય એમ માનો. અભિપ્રાય આ છે– ગૃહસ્થપણામાં તો પ્રોષિતાદિ વિશેષણયુક્ત માંસ ખાવાનું જ હોય છે. અને પછી પરિવ્રજ્યાના સ્વીકાર દ્વારા એ માંસભક્ષણથી નિવૃત્ત થાય છે. આમ માંસભક્ષણની પ્રાપ્તિપૂર્વક નિવૃત્તિ સંભવિત બને છે, અને એ સફળ = મહાફળ આપનારી હોય છે. આવો જો પૂર્વપક્ષાભિપ્રાય હોય તો એ પણ યોગ્ય નથી, કેમકે તો ય માંસભક્ષણમાં એક દોષ તો ઊભો જ રહે છે. તે આ કે - “નિવૃત્તિતુ મદાના' એ સામાન્યતયા કહ્યું છે. તેમ છતાં, પારિવ્રાજ્ય ન લીધું હોય તો પ્રાપ્તિપૂર્વકની નિવૃત્તિ ન હોઇ અભ્યદય વગેરે ફળ મળતું નથી. આ અભ્યદયફળોભાવ રહેવો એ દોષરૂપ છે. તેનો પરિવાર નથી થતો એ જ તમારા માટે માથાનો દુઃખાવો છે. અષ્ટક ૧૮૮ માં કહ્યું છે કે “પરિવ્રાજકપણું એ જ જો નિવૃત્તિરૂપ છે તો તેના અસ્વીકારથી * नियुक्तस्तु यथान्यायं यो मांसं नाति मानवः । स प्रेत्य पशुतां याति सम्भवानेकविंशतिम् ।।५-३५ ।। इति मनुस्मृतौ श्लोकः ।

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252