________________
जिनमहत्त्व-द्वात्रिंशिका
११७ नार्हतः' इति मंदधीः कश्चिदाह । तस्येदमुत्तरं यदुत पुण्यं = तीर्थकरत्वनिवन्धनमित्थमेव = दानादिप्रक्रमेणैव विपच्यते = स्वविपाकं प्रदर्शयति । तथा च स्वकल्पादेव भगवतो दानं न तु फलप्रत्याशयेति नाकृतार्थत्वमिति ધ્વન્યતા તમિદ - મિષ્ટક ૨૭/૨]
उच्यते कल्प एवास्य तीर्थकृन्नामकर्मणः ।
उदयात् सर्वसत्त्वानां हित एव प्रवर्तते ।। इति । चत्वारो हि भङ्गाः पुण्यपापयोः संभवन्ति - पुण्यानुवन्धि पुण्यमित्येकः, पापानुवन्धि पुण्यमिति द्वितीयः, पापानुवन्धि पापमिति तृतीयः, पुण्यानुवन्धि पापमिति चतुर्थः । तत्राद्यं - मनुष्यादेः पूर्वभवप्रचितं मानुषत्वादिशुभभावानुभवहेत्वनन्तरं देवादिगतिपरंपराकारणमनन्तरं नारकादिभवपरंपराकारणं चैततद्वितीयम् । यच्च तिर्यगादेः प्राग्जन्मोपात्तं तिर्यक्त्वाद्यशुभभावानुभवननिमित्तमनन्तरं च नरकादिहेतु तत्तृतीयम् । तदनन्तरं देवादिगतिपरंपरानिमित्तं चैतच्चतुर्थमिति । यदाह - નિષ્ટ ૨૪/૧-ર-રૂ-૪].
गेंहाद्गेहान्तरं कश्चिच्छोभनादधिकं नरः । याति यद्वत्सुधर्मेण तद्वदेव भवाद्भवम् ।। गेहाद्गेहान्तरं कश्चिच्छोभनादितरन्नरः । याति यद्वदसद्धर्मात्तद्वदेव भवाद्भवम् ।। गेहाद्गेहान्तरं कश्चिदशुभादधिकं नरः । याति यद्वन्महापापात्तद्वदेव भवाद्भवम् ।।
गेहाद्गेहान्तरं कश्चिदशुभादितरन्नरः । याति यद्वत्सुधर्मेण तद्वदेव भवाद्भवम् ।। જ છે. તેથી એવા સ્વકલ્પથી જ ભગવાન્ દાન દે છે, નહીં કે કોઇ ફળપ્રાપ્તિની આશાથી. માટે તેઓ અકૃતાર્થ છે એવું તેનાથી ધ્વનિત થતું નથી. અષ્ટક પ્રકરણ (૨૭/૨) માં કહ્યું છે કે “(૨૭/૧ ગાથામાં કરેલ પૂર્વપક્ષનો) જવાબ અપાય છે – જગદ્ગુરુનો તીર્થંકર નામકર્મના ઉદયથી થયેલો એવો કલ્પ જ છે કે તેઓ દાનાદિ દ્વારા સર્વજીવોના હિતમાં પ્રવર્તે છે.” આ તીર્થંકર નામકર્મ પુણ્યાનુબંધી પુણ્ય છે. પુણ્ય-પાપના આવા ચાર ભાંગા સંભવે છે. - (૧) પુણ્યાનુબંધી પુણ્ય, (૨) પાપાનુબંધી પુણ્ય, (૩) પાપાનુબંધી પાપ અને (૪) પુણ્યાનુબંધી પાપ. આમાંનું પ્રથમ મનુષ્ય વગેરેને હોય છે. તે પૂર્વભવમાં બાંધેલ વર્તમાન મનુષ્યત્વ વગેરે શુભભાવોના કારણભૂત તેવા કર્મ રૂપ છે જે પછી દેવાદિ ગતિની પરંપરાના કારણભૂત હોય. એ કર્મ પછી જો નરકાદિગતિની પરંપરાના કારણભૂત બનતું હોય તો બીજા પ્રકારનું જાણવું. ત્રીજું કર્મ તિર્યંચાદિને હોય છે. તે પૂર્વભવમાં બાંધેલા અને વર્તમાન તિર્યચપણું વગેરે અશુભભાવોના કારણભૂત તેવા કર્મરૂપ છે જે પછી નરાકાદિના કારણભૂત બનતું હોય. એ કર્મ પછી જો દેવાદિગતિની પરંપરાના કારણભૂત બનતું હોય તો ચોથા પ્રકારનું જાણવું. અષ્ટક પ્રકરણ (૨૪/૧-૨-૩-૪)માં કહ્યું છે કે “કો'ક પુરુષ સારા ઘરમાંથી વધુ સારા ઘરમાં જેમ જાય તેમ પુણ્યાનુબંધી પુણ્ય રૂપ સુધર્મના પ્રભાવે સારી ગતિમાંથી વધુ સારી ગતિમાં જાય છે. કો'ક પુરુષ સારા ઘરમાંથી જેમ ખરાબ ઘરમાં જાય છે તેમ પાપાનુબંધી પુણ્ય રૂ૫ અસદ્ધર્મથી જીવ સારા ભવમાંથી ખરાબ ભવમાં જાય છે. કો'ક પુરુષ ખરાબ ઘરમાંથી જેમ વધુ ખરાબ ઘરમાં જાય છે તેમ પાપાનુબંધી પાપ રૂપ મહાપાપથી જીવ ખરાબ ભવમાંથી વધુ ખરાબ ભવમાં જાય છે. કો'ક પુરુષ ખરાબ ઘરમાંથી જેમ સારા ઘરમાં જાય છે તેમ પુણ્યાનુબંધી પાપ રૂપ સુધર્મથી જીવ ખરાબગતિમાંથી સારી ગતિમાં જાય છે. અહીં, ‘પુણ્યાનુબંધી' હોવાથી પાપનો ‘સુધર્મ' રૂપે ઉપચરિત ઉલ્લેખ કર્યો છે એ જાણવું.” ભગવાનનું પુણ્ય પ્રથમ ભંગવર્તી હોય છે. જન્મ મહોત્સવ, રાજ્યભોગ વગેરેમાં ભોગવાઇને શેષ બચેલું પણ તે ઉચિતક્રિયાઓ કરાવવામાં જ કુશળ હોય છે. એટલે એ કર્મ એક ઉચિતક્રિયા રૂપે જ દાન દેવરાવે છે. તેથી દાન પરથી અકૃતાર્થતાસિદ્ધ થઇ શકતી નથી. તિથી મહત્ત્વાભાવી