Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 202
________________ धर्मव्यवस्था- द्वात्रिंशिका १९१ - पुव्वामेव भुच्चा ( पिच्चा) पडिग्गहं च संलिहिय संमज्जिय तओ पच्छा भिक्खूहिं सद्धिं गाहावइकुलं पिंडवायपडियाए पविसिस्सामि वा णिक्खमिस्सामि वा माइट्ठाणं संफासे' [आ. २-१-१-४-२४] इत्यत्र 'नवरं मद्यमांसे छेदसूत्राभिप्रायेण व्याख्येये' इति वृत्तिकृद्व्याख्यातवान्, 'अथवा कश्चिदतिप्रमादावष्टब्धोऽत्यन्तगृध्नुतया मद्यमांसाद्यप्याश्रयेदतस्तदुपादानमिति मातृस्थानस्पर्शयोग्यतया नेदमपि विरुध्यते । तथा .' से भिक्खू वा भिक्खुणी वा से जं पुण जाणिज्जा वहुअट्ठिअं मंसं वा मच्छं वा वहुकंटयं' [२-१-१-१०५८] इत्यादिकं सूत्रमपि वहुपरित्यजनधर्मकमांसाग्रहणस्य गृहस्थामंत्रणादिविधेर्ग्रहणे सत्यपि कंटकादिपरिष्ठापनविधेश्च प्रतिपादकं 'अस्योपादानं क्वचिल्लूताद्युपशमनार्थं सद्वैद्योपदेशतो वायपरिभोगेन स्वेदादिना ज्ञानाद्युपकारकत्वात्फलवद्दृष्टं, भुजिश्चात्र वहिःपरिभोगार्थः' इति व्याख्यया न विरुद्धम् । तथा 'सेभिक्खू वा भिक्खुणी वा जाव समाप्पे से जं पुण जाणिज्जा मंसं वा मच्छिं वा भज्जिज्जमाणं पेहाए तिल्लपूअं वा आएसाए उवक्खडिज्जमाणं पेहाए नो खद्धं खद्धं उवसंकमित्तु ओभासिज्जा नन्नत्थ गिलाणाए (णीसाए)' [२-१-१-९-५१] इत्यत्र चा' न्यत्र ग्लानादिकार्यादि 'त्यनेनात्यन्तापवाद एवच्छेदसमसूत्रविषय इति न कश्चिद्विरोधः श्रुतपरिष्कृतचेतसां प्रतिभाति । । ७ ।। ‘न प्राण्यङ्गसमुत्थं' चेत्यादिना वोपि वारितम् । लंकावतारसूत्रादी तदित्येतद्वृथोदितम् ।।८ ।। नेति । ‘न प्राण्यङ्गसमुत्थ' मित्यादिना च = 'न प्राण्यङ्गसमुत्थं मोहादपि शेषचूर्णमश्नीया' दित्यादिગ્રહણ ન કરવું એ વાતનું તેમજ ગૃહસ્થ આગ્રહ કરીને લઇ જાય અને કથંચિદ્ એ આવી ગયું હોય તો કાંટા વગેરે પ૨ઠવી દેવાની વિધિનું પ્રતિપાદક છે. આની વ્યાખ્યામાં વ્યાખ્યાકારે કહ્યું છે કે ક્યારેક લૂતા વગેરેનો ઉપશમ ક૨વા માટે સારા વૈદ્યની તેવી સલાહ હોય તો બાહ્ય ઉપયોગ માટે એ લેવાય છે. જેથી પરસેવો વગેરે થવાથી લૂતા વગેરેનું ઉપશમન થાય. અહીં ‘ભોગ’ કરવાનું જે લખ્યું છે બાહ્ય પરિભોગના અર્થમાં જાણવું નહીં કે ખાવાના અર્થમાં.’ આવી વ્યાખ્યાથી પણ એ સૂત્ર અવિરુદ્ધ હોવું જણાય છે. એમ, આવું પણ જે સૂત્ર મળે છે કે “સાધુ કે સાધ્વીને જાણવા મળે કે ગૃહસ્થના ઘરમાં મહેમાન માટે માંસ, મત્સ્ય કે તેલની પ્રચુરતાવાળો પુડલો રંધાઇ રહ્યો છે, તો તે જોઇને જલ્દી જલ્દી ત્યાં જઇને એ માંગવું નહીં, સિવાય કે એવું ગાઢ બિમારી વગેરેનું કારણ હોય.” આ બધા સૂત્રો ૫૨થી પણ માંસભક્ષણ ઉત્સર્ગે નિષિદ્ધ હોવું જ જણાતું હોવાથી શ્રુતપરિકર્મિત બુદ્ધિવાળા પ્રાજ્ઞોને એમાં કોઇ વિરોધ ભાસતો નથીÎ.II૭ [આમ અમારા શાસ્ત્રોમાં ક્વચિત્ માસંની જે વાત આવે છે તે અત્યંત અપવાદાદિ અવસ્થા અંગે છે. ઉત્સર્ગે તો એ અભક્ષ્ય જ છે એ જણાવ્યું. હવે, પૂર્વપક્ષીના શાસ્ત્રોમાં પણ એને અભક્ષ્ય જ જણાવ્યું છે એવું જણાવવા ગ્રન્થકાર કહે છે– અથવા, ભક્ષ્યત્વ કે અભક્ષ્યત્વ, લોક અને શાસ્ત્રથી સિદ્ધ થયેલો વ્યવહારને અનુસરીને હોય છે એવું તમે કહ્યું. અમારા શાસ્ત્રમાં માંસની અભક્ષ્ય તરીકે વ્યવસ્થા દેખાડી નથી. માટે એ અભક્ષ્ય નથી. એવી શંકાનું સમાધાન १ अथ भिक्षुर्वा भिक्षुणी वा यत्पुनः जानीयाद् वस्वस्थिकं मांसं वा मत्स्यं वा बहुकण्टकम् ... । २ अथ भिक्षुर्वा भिक्षुणी वा यावद् समाने... अथ यत्पुनः जानीयाद् मांसं वा मत्स्यं वा भज्यमानं प्रेक्ष्य तैलपूपं वा आदेशायोपस्क्रियमाणं प्रेक्ष्य न शीघ्रं शीघ्रं उपसंक्रम्यावभासेतान्यत्र ग्लानादिनिश्रायाः ।। 3 उगले ने पगले सूक्ष्म कवोनी पएा, मनथी था, अनुमोहना ३५ थए। हिंसा न थ भय खेवो खायार દર્શાવનારા ને સ્વયં પાળનારા શાસ્ત્રકારો ઉત્સર્ગે તો નહીં જ, પણ ત્રિકાળમાં ક્વચિત જ સંભવિત અત્યંત વિષમ અપવાદ સિવાયના અપવાદપદે પણ પંચેન્દ્રિયહિંસાજન્ય માંસાદિની અનુજ્ઞા ન જ આપે એ કોઇપણ વિચારશીલ સુજ્ઞ સમજી શકે એમ છે. વળી, એવી અનુજ્ઞા જો આપી હોત તો સેંકડો વર્ષોથી જે સૂક્ષ્મ દયાપાલન દેખાય છે એ ટકી શક્યું જ ન હોત.

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252