Book Title: Buddhiprabha 1964 08 SrNo 57
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 7
________________ તા. ૧-૮-૧૯૬૪ બુદ્ધિપ્રભા આથી વાચકોને બીજી વાંચનથી નિરાશ થવું પડશે. પરંતુ આ સાહિત્ય વધુ જરૂરનું હોય તેમ કર્યું છે તે વાચકગણ ક્ષમા કરશે. આ સ્મૃતિ અંકને સમૃદ્ધ બનાવવામાં શ્રી પનાલાલ રસિકલાલ શાહ મને ખૂબ જ સાથ ને સહકાર મેળવી આપે છે. તે શ્રી ગાંધીનું જોઇતું સાહિત્ય મેળવી આપ્યું છે. તેઓશ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ)માં ચાર્ટડ એકાઉન્ટન્ટને અભ્યાસ કરી રહ્યા છે. ને શ્રી ગાંધીના ગામના (મહુવા, સૌરાષ્ટ્ર) ના વતની છે. આ ઉપરાંત શ્રી વીરચંદ રાઘવજી ગાંધીના પ્રપૌત્ર શ્રી બચુભાઈ મેહનલાલ ગાંધીએ આ અંકમાં જાહેર ખબર મેળવી આપવા માટે તેમજ શ્રી ગાંધી વિષે ઉપયોગી માહિતિ પૂરી પાડવામાં ખૂબ જ સયિ સાય આપે છે. આ માટે શ્રા પન્નાલાલ રસિકલાલ શાહ તેમજ શ્રી બચુભાઈ ગોહનલાલ ગાંધીને અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. –ગુણવંત શાહ S::::: : Compoornananda సంగారంలో બુધ્ધમભા ને લગતે તમામ પત્ર વ્યવહાર આ સરનામે કરો બુદ્ધિપ્રભા” C/o ધનેશ એન્ડ કાં, ૧૮ ૨૧, પીકેટ ક્રોસ લેન, સ્મોલ કેઝ કેર્ટ પાસે, મુંબઈ ૨. લેખકેને પુરસ્કાર આપવામાં આવે છે. madam commandanna S

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 78