Book Title: Buddhiprabha 1964 08 SrNo 57
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 68
________________ બુદ્ધિપ્રભા [ તા. ૧૦-૮-૧૯૪ નેમ શ્યામ પણ વર્ષો વેરણ થઈ રહી, ગાવે મધુરાં ગીતો ઘરમાં ગેરીઓ ઢેર હરાયાં ખેતરમાં ખડ ખાય જે, મનના મેળા મળીયા સૌને માનતા. અંતર્યામી વણ મુજ મન અકળાય જો, નેમ શ્યામ વર્ણ વર્ષ વેરણ થઈ રહી ઝરમર ઝરમર વર્ષ દુઃખમય થઈ રહી, પતિ વિના વર્ષો સમ ક્ષણ ક્ષણ જાય જે. જેઠ અષાઢ આંખે અચ્છવૃષ્ટિથી, વાદ કરંતી સાગરથી દેખાય છે; નેમ શ્યામ વણ વર્ષો વેરણ થઈ રહી, શ્રાવણ ભાદર ઝરમર વર્ષા વ્હો. મનમાં પડતું નહિ જરી ક્ષણ ચેન જે, નેરિક મેઘવણુ મન ચાતક તલસી રહ્યું; વિરહ સપના વિજની લાગી, નેમ શ્યામ વણ વર્ષ વેરણ થઈ રહી. મેં જાણ્યું ” તે વર્ષો તે હાલી થશે, વર્ષોની ઝડીએ ઘડીમાં મન દુખ છે; બની બાવરી વર્ષા ઉની થઈ રહી, દુઃખ જાણે જેના મન લાગી ભૂખ જે. નેમ શ્યામ વણ વર્ષ વેરણ થઈ રહી. નેમ નેમ કરતી હું ઝરુખે સુરતી; દયા દુઃખીની લા ત્રિભુવન નાથ જે, બુદ્ધિસાગર કરુણા દિલમાં લાવીને. પ્રેમે વ્હાલાં ઝાલે મારો હાથ જે, નેમ શ્યામ વર્ણ વર્ષો વેરણ થઈ રહી.

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78