________________
શ્રી વીરચંદ રાઘવજી ગાંધીના
જીવનની બોલતી તારીખો
તૈયાર કરનાર : શ્રી પન્નાલાલ રસીકલાલ શાહ
[ શ્રી પન્નાલાલ શાહે શ્રી ગાંધીના જીવનના મહત્ત્વના પ્રસંગે - અહીં સાલવારી પ્રમાણે ગોઠવ્યા છે. મારી લખેલ જીવન ઝરમરમાં જે વિગતે છુટી ગઈ છે તે તમામ વિગતો સાલવાર પ્રમાણે અહીં જોવા મળશે.
-સંપાદક વર્ષ, માસ અને દિનાંક
યાદગાર પ્રસંગ તા. ૨૫ ઓગસ્ટ, ૧૮૬૪ ૨ મહુવામાં શેઠશ્રી રાધવજીભાઈને ઘેર વિક્રમ સંવત ૧૯૨૦ શ્રાવણ વદ ૮ શ્રી માનબાઈની કુખે એમને જન્મ ઇ. સ. ૧૮૭૨-૭૩
હાઇસ્કુલના અભ્યાસ માટે મહુવાન હેડમાસ્તર અને ઈન્સ્પેકટરની ભલામણથી
કુટુંબ સહિત ભાવનગર આવ્યા. ૧૮૭૮
લગ્ન ગ્રંથિથી જોડાયા. મેટ્રીક્યુલેશનની પરીક્ષા ભાવનગરની આફ્રેિડ હાઈસ્કૂલમાંથી પસાર કરી ગોહિલવાડ જિલ્લામાં પ્રથમ આવ્યા અને સર
જશવંતસિંહજી સ્કોલરશિપ પસાર કરી. ૧૮૮૧
કેલેજનું ઉચ્ચ શિક્ષણ વીરચંદભાઈ લઈ શકે એ માટે શ્રી રાધવજીભાઈ કુટુંબ સહિત મુંબઈ આવ્યા. એલફિટન
કેલેજમાં અભ્યાસ શરૂ કર્યો. ૧૮૮૪
મુંબઈ યુનિવર્સિટીની બી. એ.ની પરીક્ષા માનસહિત પસાર કરી જૈન સમાજમાંથી પ્રથમ સ્નાતક થવાનું માન મેળવ્યું.
૧૮૮૦