________________
હા પસ્તાવે
વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે....
(પૂ. આત્મારામજી મ. ના શ્રા સ’બંને પુત્ર)
કાપણુ માણુસને એની ભૂલ બતાવશે! તે એ સ્વીકારશે નહીં, એ સ્વભાવાતિ છે. જ્યારે સમાજ કે સંસ્કૃતિને દ્વેષ બતાવવે એતા એને એક વહેારી લેવા જેવું થાય, ખતરનાક ગણાય. આજથી છ વર્ષ પહેલાં સ્વનામધન્ય શ્રો વીરચંદ્રભાઈ ગાંધી વિદેશમાં ભારતીય સંસ્કૃતિના પ્રસારાર્થે ગયા, ત્યારે એમણે “Three Fundamental Errors in occidental Philosophy” વિષે પ્રવચન Sunrise Club નામની સભા સમક્ષ આપ્યું, એ અંગે શ્રી વીરચંદભાઈ તા. ૧૦ મે, ૧૮૯૮ ના શ્રી મગનલાલ દલપતરામ પરના પત્રમાં લખે છે કે, લેકીને તેમની ભૂલ બતાવવી અને તેનુ ખંડન કરવું એ સૂતા સાપને જગાડવા જેવુ છે છતાં Suytise Club ના મેમ્બરો મારા ભાષણથી ખુશ થયા છે. ” અરે, એમના ભાષણને ન્યાયયુક્ત ગણવામાં આવ્યું. કેટલી ખેલદીલી ! કેવી વિશાળતા !! સત્ય વસ્તુના સ્વીકારમાં છે જરાય આનાકાની ? !
જ્યારે ભારતમાં.........
જ્યારે શ્રી વીરચંદભાઇ વિદેશમાં જૈનધર્મ અને ભારતીય સંસ્કૃતિની વિજયપતાકા ફરકાવી ભારતમાં સ્વદેશમાં પાછા ફર્યાં ત્યારે ?
6
ત્યારે બુદ્ધિવર્ધક સભા, અને આર્યસમાજના ઉપક્રમે મળેલી સભાઓમાં આપણા જ જૈન ભાઓએ ધાંધલ મચાવ્યું, ખુરશીઓ ઉછાળી, શ્રી વીરચંદભાઇને જ્ઞાતિ બહાર મૂકી. શ્રી ગાંધીને પ્રાયશ્ચિત આપે ’એવા પેકારા કર્યા ! કેટલુ સંકુચિત માનસ કેવા વિરાધાભાસ !!!
" C
પૂ. આત્મારામજી મહારાજને પ્રાયશ્ચિત સંબધી મુબઈના જૈન સંઘના આગેવાનીએ લખ્યુ. એના પ્રત્યુત્તરમાં પૂર્વ આત્મારાજી મહારાજે જે દલીલે કરી એ તે! અત્રે રજૂ કરેલ પત્ર જ મેલશે, પરંતુ આજે કઈ પણ કહેવાતુ ાર તે એટલું જ કે એ સમયમાં કેટલીય મુસીબતે હેવા છતાં જે કામ