________________
તા. ૧૦-૮-૧૯૬૪
cook. Thanking you, in axilicipation.” (જહાજના ચૂલા દ્વારા તૈયાર થયેલ નહીં પર`તુ પેાતાના ચૂલા પર તૈયાર કરેલ રસાઇને ઉપયોગ તેમણે કર્યા છે એવી મતલબનુ પ્રમાણુ પુત્ર જ્યારે તેએ સ્ટીમર છેડે ત્યારે આપશે તે તે ખૂબ જ ઋણી રહેશે.)
બુદ્ધિપ્રભા
આ રીતની ભલામણુ થૈમસ કુક એન્ડ સન્સ, મુબઈ પાસેથી લખાવી હતી, અને એની નકલ ઉપરોક્ત પત્રમાં જ એમણે કરી હતી. આટલી બધી કાળજી અને ચીવટ હતી ત્યારે વિદેશી પત્રા મુક્તકંઠે પ્રશંસા કરે એમાં નવાઈ શી ?
જુદા ચૂલાની વ્યવસ્થા માટે રૂા. ૧૦૦-૦૦ વધારાને ચા આપવા પડે એમ હતું. આ ચાર્જ શ્રી વીરચંદ ભાઈને વધુ જણાતાં એમણે ચા માં
પાયાને
[ પા
ઘટાડે થવે એએએ માટે પ્રયાસ કર્યાં. પેનીન્સુલાર એન્ડ એરીએન્ટલ સ્ટીમ નેવીગેશન કર્યાં. ના સુપરીન્ટેન્ડટે મે. થેામસ કુક એન્ડ સન્સ પર આ બાત લખ્યું કે
“I note that they considered Rs. 100/- a high charge but you will doubtless, bave explained to them that the stove is conveyed at some in convenienee to the ship and has to be transhipped at Aden, carried to London and brought back again આથી એમને સતાષ થયા. સ્ટીમરમાં સાઈ માટે એમના જ મિત્ર, મહુવાના જ વતની અને જગ
બુદ્ધિભાના આગામી અકે
પર્યુષણ વિશેષાંક
બહાર પડશે.
લેખકેાને પ્રાસગિક લેખ-વાર્તા વગેરે તા. ૨૫ ઓગસ્ટ સુધી મેાકલવા વિનંતી છે.
લેખ-વાર્તાને ચેગ્ય પુરસ્કાર આપવામાં આવે છે. કાવ્યા લેવામાં આવતાં નથી.
.