________________
તા. ૧-૮-૧૯૬૪] બુદ્ધિપ્રભા
[ ૩૧ પરિષદમાં લંડનના પ્રતિનિધિ રેવન્ડ ડે. જે એફ. પિન્ટકેટે જ્યારે હિન્દુધર્મ પર પ્રહાર કર્યા, ત્યારે શ્રી વીરચંદભાઈએ જે સુયોગ્ય પ્રત્યુત્તર આપ્યો એની પ્રશંસા લગભગ દરેક વર્તમાન પત્રોએ કરી છે. અગ્રગણ્ય વર્તમાન પત્ર અભિપ્રાય જોઈએ.
ભારતના પ્રતિનિધિ મી. ગાંધી કેટલીક અયોગ્ય ટીકાઓનો પ્રત્યુત્તર આપે છે. ગયા રવિવારે સાંજના વિશ્વધર્મ પરિષદ સમક્ષ પિતાનું પ્રવચન કરતાં લંડનના રેવન્ડ ડે. જે એફ પે સ્ટ બ્રાહ્મણ સ્ત્રીઓના શંકાસ્પદ ચારિત્ર બાબત જ્યારે પ્રહાર કર્યો, ત્યારે તેણે ધર્મ પરિષદ જે મૂળભૂત ધ્યેય સાથે મળી અને સફળ થઈ છે, એના પ્રથમ નિયમ માત્રને જ ભંગ નથી કર્યો, પરંતુ તેણે ખ્રિસ્તી, બૌદ્ધ અને અન્ય ધર્મોના પ્રતિનિધિઓને બેફ વહોરી લીધું છે! છે. યોજના પ્રવચનમાંથી અગ્ય પ્રહાન અહીં થોડોક ભાગ રજૂ કર્યો છે.”
“આપણે શકય તેટલી ખૂબ જ ધીરજથી જુઠાં તરી આવે એવાં પોવન્ય વિદ્વાનોને આપણી રાજકીય, સામાજિક બાબતો વિષે છેલ્લા કેટલાક દિવસોથી સાંભળ્યા. તેઓ ચિકાગો અને ન્યુયોર્કના ગંદા વિસ્તારમાંથી પસાર થાય છે અને પછી આપણું પર કાદવ ઉડાડે છે. પરંતુ આપણે એ વાતને નકારી કાઢીએ છીએ કે એ ખ્રિસ્તી ધર્મને નમૂને નથી. પરંતુ ભારતના ઉચ્ચ વર્ગના બ્રાહ્મણ માંથી ઓછામાં ઓછી ૬૦૦ જેટલી પૂજારણે વેશ્યાઓના કામ કરે છે. તેઓ વેશ્યાઓ છે, છતાં પૂજારણ બનાવવામાં આવે છે અને પૂજારણ હોવા છતાં તેઓ વેશ્યાઓના કામ કરે છે. આવા લેક