________________
૩ર ]
બુદ્ધિપ્રભા (તા. ૧૦-૮-૧૯૬૪ ખ્રિસ્તી ધર્મને નિંદે છે. શિકાગોની ભૂમિ ઉપર બેથી ત્રણ પૂર્વના પરપોટાઓ છે, જેને નાશ કરવું જોઈએ.”
આવા વાતાવરણમાં આવી ભાષા એ ટીકા કરતાં કંઇક વિશેષ છે અને જનધર્મના પ્રતિનિધિ શ્રી વીરચંદ ગાંધીએ કરેલા સુચ્ચ બચાવની સામે એ ટકી શકતા નથી. શ્રી ગાંધીએ જે કાંઈ કહ્યું તે એના “જૈન ધર્મને ઇતિહાસ અને મૂળભૂત સિદ્ધાંતા” પ્રવચનના પૂર્વ નિવેદનરૂપ હતું.”
ડો. જયેની ટીકા અને શ્રી વીરચંદભાઈના પ્રત્યુત્તરની. પ્રશંસા સાથે આટલું પ્રાસ્તાવિક લખી, આ પત્ર શ્રી વીરચંદભાઈના હિન્દુ ધર્મના બચાવ અંગેના પ્રવચનનો અક્ષરશઃ ઉતારો આપે હતા.
છે ઉચ્ચ અભાવ છે મનોહર ઘાટ વિશુદ્ધ માલ વ્યાજબી ભાવ
રાજકમલ સ્ટેનલેસ સ્ટીલનાં વાસણે વાપરે.
ઉત્પાદકો રતીલાલ નગીનદાસ એડ કાંટ
૧૧૮, કંસારા ચાલ, મુંબઈ ૨, હિ ઓફિસ ફોનઃ ૩૩પર૧ ' રેસીડસ ફોન ઃ ૩૩ર૦૮૬