Book Title: Buddhiprabha 1964 08 SrNo 57
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 40
________________ બુદ્ધિપ્રભા ૩૮] વ્યવ બન્નેને જૈન ધર્મની રજૂઆત સર્ટિ મહેાત્સવના મત્રી તરફથી નિમ ંત્રણૢ મળ્યું હતું, આ મુલાકાતમાં શ્રી વીરચ’દભાઇએ ચિકાગા વિશ્વધર્મ પરિપદની અને અમેરિકામાં પેાતાના પ્રયાસેની વાત કરતા એક તસ્વીર બતાવી, જેમાં એક અમેરિકન બહેન સામાયિક કરતા હતા. જૈનાચાર પ્રમાણે બધા જ ઉપકરણો, કટાસણુ, સ્થાપનાચા` મુહપત્તિ વગેરે બધું જ સ્થિત નજરે પડતું હતુ.. હાથમાં માળા હતી. આ તસ્વીર ઘણું કરીને, મીસીસ હાની હતી. આ અમેરિકન બહેનને પત્ર પણ શ્રી વીરચંદભાઇએ દેખાડયા હતા, જેમાં એ બહેનને પૂર્વ ભવનું જ્ઞાન–તિરમરજ્ઞાન થયું. હતું એ વાતને સ્પષ્ટ ઉલ્લેખ હતા અને પોતાના ભારતમાંના પૂર્વભવની કેટલીક વાત એ બહેને લખી હતી. અતિ ખેદની વાત એ છે કે આ પત્ર હજુ મળ્યા નથી. જૈન સાહિત્ય અને ઇતિહાસ માટે જહેમત ઊઠાવતાં સ!કા, · આપણે પૂરતી જાળવણી રાખી નથી ' અને આપણી બેદરકારી તેમજ ઉપેક્ષાવૃત્તિ અંગે ટીકા કરે છે, એ શ્રી વીરસ્ય ભાઈ તા તદ્દન નજીકના ભૂતકાળની વ્યક્તિ હૈાવાં છતાં આવી પરિસ્થિતિ છે એ દષ્ટિએ તદૃન માગ્ય છે. ઇતિહાસના ઊંડાણમાં સાધન માટે જનારની શી પરિસ્થિતિ હશે એ તેા કલ્પના કરવાની જ રહે. [તા. ૧૦-૮-૧૯૪ મીસીસ શ્રી ગુલાબચ જીતાએ સાઁભવતઃ હાર્વર્ડને ફાટી હતેા એમ લખ્યું છે એટલે કદાચ ઘડીભર માની લઇએ કે એ બાબત મીસીસાને લગતી ન હતી તે પણ એક અમેરિકન બહેન જૈન ધર્મને સંપૂર્ણ પણે અનુસરનાર તેમજ પૂર્વભવનું જ્ઞાન ધરાવનાર હતા, એ શ્રી વીરચંદભાઈ ને જેમ ગૌરવ આપનારી બાબત છે, તેમ જૈન સમાજને માટે પણ ગૌરવપ્રદ છે. શ્રી વીસ્ચદભાઇએ અમેરિકામાં રહીને અને ખાસ કરીને ચિકાગામાં જે વ્યાખ્યાને આપ્યા, એને માટેની બધી જ સગવડતા આ અમેરિકન બહેને કરી હતી, જે એ વખતે પ્રગટ થયેલા પાટા પરથી સમજી શકાય છે. આવા પેસ્ટ અને હું લેાની નકલા જૈનાચાર્ય આત્માનંદ જન્મ શતાબ્દિ ગ્રંથ ” માં છપાયેલી છે. 66 "International Society For the Education of Woman in India - નામની સંસ્થાની સ્થાપના અમેરિકામાં થઇ હતી, જેના મંત્રી મીસીસ હા હતા. આ સથાનો ખર્ચે ત્રણ ભારતીય બહેનેાને વિદેશમાં અભ્યાસાર્થે શ્રી વીરચંદભાઈના પ્રયાસેથી મેકલવામાં આવ્યા હતા. અ સંસ્થાને ઉદ્દેશ ભારતીય સ્ત્રીઆ આધુનિક કેળવણી લઈ પેાતાની પૂર્વ કાલીન સ્થિતિ-મૈત્રીથી, સાવિત્ર

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78