Book Title: Buddhiprabha 1964 08 SrNo 57
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 18
________________ વિશ્વધર્મ પાર્ષદ : ચિકાગા ! સ્લૈઃ સુરલાલ જ અનુવાદકઃ ગુણવંત શાહ [ આ પરિષદ કેવી રીતે ભરાઇ, શ્રી વીરચંદ્રભાઈ ગાંધીને ત્યાં કેવી રીતે મેકલવામાં આવ્યા, તેમણે ત્યાં જઈ શું કર્યું તેમજ પરિષદ કેવી ગઇ તેના આ ચિતાર આ લેખ બતાવી જાય છે. -- સંપાદક ] ઘણું બધા પર જે દૂર સન ૧૮૯૩ માં અમેરિકાના ખ્યાતનામ શહેર ચિકાગામાં અમેરિકનેએ . સર્વધર્મ પરિષદ મેલાવી હતી. આ પરિષદ મેલાવવાને કરીને તા એ હેતુ હતેા કે ધર્મના પ્રતિનિધિએ એક મચ ભેગા મળે અને વિચાર વિનિમય કરૈ તેમ જ એક બીજા ધર્મ પ્રત્યે દેવ અને ડમ્ વધી રહ્યા છે તે કરવા થૈડાક પ્રયત્ન થાય જેથી લેકા ધમથી વિમુખ બની રહ્યાં છે તેમને ધર્મ તરફ વાળી શકાય, આ પરિષદને સફળ બનાવવા માટે અમેરિકી એ લાગલગાટ અઢી વરસ સુધી સખ્ત પરિશ્રમ કર્યો ત્યારે તેને સફળ બનાવી શકાય. પરિષદ કેટલે અંશે સફળ થઈ તે સાયન્ટીફીક સેકશનના વડા Hon. Mr. Marwin Marie Snell ના નીચેના શબ્દો પરથી જાણી શકાય છે. પરિષદના સૌથી વધુ લાભ તે એ થયા કે ખ્રીસ્તી જગતને તેમ જ ખાસ કરીને અમેરિકનાને એ જાણ્યા મળ્યુ કે દુનિયામાં ખ્રિસ્તી ધર્મથી પણ વધુ પવિત્ર, એવા બીજા પણ ધ છે. જે દાર્શનિક વિચારામાં તક પૂર્ણ છે. આધ્યાત્મિક ચિંતનમાં ઘણી જ ઊંચી કક્ષાએ પહોંચેલા છે, સ્વતંત્ર એવા ગૂઢ વિજ્ઞાનમાં તેમ જ પ્રાણી માત્ર પ્રત્યે સાચી ા રાખનાર અને માનવતા તેમજ ચારિત્ર્યમાં તે બધાં જરાય ઉતરતા નથી.” પરિષદમાં દુનિયાભરનાં લગભગ અધા ધર્મોનાં પ્રતિનિધિએ આવ્યા હતાં. તેની સંખ્યા લગભગ દશ હજારની થવા જાય છે. પરિષદમાં એક હજારથી વધુ નિબધો વાંચવામાં આવ્યા હતા. લેફ્રેને એવું માનવું છે કે સારીય દુનિયામાં આના જેવી વિશાળ પરિષદ ખીજી એક્રેય નથી થઇ. પરિષદમ તે

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78