________________
બુદ્ધિપ્રભા
[ તા. ૧૦-૮-૧૯૬૪
[૧૪] વર્ષ, માસ અને દિનાંક ૧૮૯૧
યાદગાર પ્રસંગ બેડમ સાહેબે શરૂ કરેલા ચરબીના કારખાના સંબંધમાં સમેતશિખર કેસની હાઈકોર્ટમાં અપીલ થઈ, ત્યારે કલકત્તા ગયા, બંગાળી ભાષા શીખ્યા અને ઐતિહાસિક સંબંધ જ કરી, જેનેનું તીર્થ છે' એ ચૂકાદ મેળવ્યો.
૧૮૯૩ જૂન
૧૮૯૩ ઓગસ્ટ
૧૮૯૩ સપ્ટેમ્બર ૨૫
પૂ. આત્મારામજી મહારાજ શિકાગો વિશ્વધર્મ પરિષદમાં જઈ શકે એમ ન હોવાથી મુંબઈને જૈન સંઘ શ્રી વીરચંદભાઇને મોકલવા સારૂ એકત્રિત થયો અને સર્વાનુમતે ઠરાવ કરી એમને પ્રતિનિધિ તરીકે નીમ્યા. એક માણસ મદદ સારૂ સાથે આપ્યો. સ્ટીમર “આસામ” મારફતે વિશ્વધર્મ પરિષદમાં જૈનધર્મનો સંદેશો આપવા પ્રયાણ. ચિકાગો વિશ્વધર્મ પરિષદમાં જૈનધર્મની . રજુઆત અને હિંદુ ધર્મને બચાવ કર્યો. અમેરિકાના જુદા જુદા શહેરમાં જૈનધર્મ વિષે પ્રવચનો આપ્યા. “સ્કૂલ ઓફ એરીએન્ટલ ફિલોસોફી” ની સ્થાપના દ્વારા હિન્દુ, બૌદ્ધ અને જૈનધર્મ તેમજ ભારતીય સંસ્કૃતિ વિષે રજૂઆત કરી. fugeliui An unknown life of Jesus Christ નું પ્રકાશન. લંડન આવ્યા. લોર્ડ ૨ ના પ્રમુખસ્થાને
જેલ સભાઓમાં ભારતીય તત્ત્વજ્ઞાનની રજુઆત કરી.
૧૮૯૩૫
- ૧૮૯૪
૧૮૯૪-૫