Book Title: Buddhiprabha 1964 08 SrNo 57
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 15
________________ તા. ૧૦–૮–૧૯૬૪ ] વ, માસ અને દિનાંક ૧૮૮૫ ૧૮૮૫ ૧૮૮૫-૮૬ ૧૮૮૬ એપ્રીલ ૧૮૮૬ ડિસેમ્બર ૧૮૮૬-૮૭ ૧૮૯૦ બુદ્ધિપ્રભા [ ૧૩ યાદગાર પ્રસંગ શ્રી જૈન એસેસિએશન એક ઇન્ડિયાના મત્રી નીમાયા, અને એ રીતે સામાજિક જ્વનના શ્રી ગણેશ મંડાયા. શત્રુ ંજય કેસ સ ંબંધમાં તેમણે જુખાનીએ લઈ મુંબઇ, અમદાવાદ, પૂના વગેરે સ્થાએ અરજી કરી, ગવર્નર સાહેબને મળી ઇન્કવાયરીના હુકમ મેળવ્યે. મૈસ” લીટલ સ્મીથ ક્રેઅર અને નીકાલસન, સરકારી સેાલીસીટરેની પેઢીમાં આર્ટીકલ્ડ કલાર્ક તરીકે ખેડાયા. શત્રુંજય પર યાત્રાએ જનારને આપવા પડતા મુંડકા વેરે બુધ થયા, એ કેસમાં કલ વેટસન અને મુખ્યના ગવર્નર લેરે ને મળી ચુકાદા તરફેણમાં આપ્યા. શત્રુંજય તીર્થ પર લે` રે તે માનપત્ર આપવામાં આવ્યું. મક્ષીજી તીથ સંબંધી થયેલ ઝધડાને નિકાલ. એમના પિતાને સ્વર્ગવાસ, એમના પિતાની આજ્ઞા, મારી પાછળ રડવું નહીં, ભાંયે ઉતારવા નહીં, સ્મશાનમાં અળગણુ પાણીએ નહાવું નહીં, મરછુ. ખચ કરવા નહીં ’......વગેરેને અમલ. પણ કર્યાં. '

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78